SearchBrowseAboutContactDonate
Page Preview
Page 530
Loading...
Download File
Download File
Page Text
________________ સમકીત સુખલડીની સાય ચાખો નર સમકીત સુખડલી, દુઃખભૂખડલી ભાજે રે, ચાર સદુહણા લાડુ સેવઈયા, ત્રિણ લિંગ ફેણાં છાજે રે-ચાખો. ૧ દશ વિનયના દહુઠા ? (દહીથરા) મીઠા, ત્રિણ શુદ્ધિ સખર સુહાળી રે, આઠ પ્રભાવક જતને રાખી, પણ દૂષણ તે ગાળી રે–ચા ર ભૂષણ પાંચ જલેબી કુંપલી (કુમળી), છહ વિધ જયણા ખાજા રે, લખણ પાંચ મનોહર ઘેબર, છ ઠાણ ગુંદવડા તાજા રે–ચા૦ ૩ છ આગાર નાગોરી પીંડા, છ ભાવના પણ પૂરી રે, સડસઠ ભેદે નવ નવ વાની, સમકીત સુખડી રૂડી રે-ચા૰ ૪ શ્રી જિનશાસન ચઉહટે દીઠી, સિદ્ધાંત થાલે સારી રે, એ ચાખે અજરામર હોવે, મુનિ દરશમે પ્યારી રે–ચા પ એ નિશ્ચે જીવ અણાહારી, સંતુષ્ટ પુદ્ગલ વીવહારી રે, વાચક જશ કહે આગમ માને (માં તે) વાત પ્રમાણે પ્રકાશી રે-ચા૦ ૬ ૪૫૬ Jain Education International 2010_02 ગૂર્જર સાહિત્યસંગ્રહ યશોવાણી) For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004569
Book TitleGurjar Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Mohanlal Dalichand Desai
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy