SearchBrowseAboutContactDonate
Page Preview
Page 528
Loading...
Download File
Download File
Page Text
________________ ટાલě રોગ વિસૂચિકા, ધૃત લાભ દીઈં ધૃત વન રે; રક્ત વરણ પાસð રહ્યો, મોહઇં માનિનિ કેરાં મન્ન રે. મોહઈ ૬ શુદ્ધ શ્વેત જે થાપના, માંહિ દીસં રાતી રેખ રે; ડંક થકી વિષ ઉતરઈં, વલી સીઝઈં કાર્ય અશેષ રે. વલી ૭ અર્ધ રક્ત જે થાપના વલી અર્ધ પીત પરિપુષ્ટ રે; તેહ પખાલિ છાંટિઈં, હરઈં અક્ષિરોગ નઈં કુષ્ટ રે. હરઈ૦ ૮ જંબૂ વરણ જેહ થાપના, માંહિ સર્વ વર્ણના બિંદુ રે; સર્વ સિદ્ધિ તેહથી હોઈ, મોહઈ નરનારીના વૃંદ રે. મોહઈ ૯ જાતિ પુષ્પ સમ થાપના, સુત વંશ વધાર ́ તેહ રે; મોરપિચ્છ સમ થાપના, વંછિત દિઈ નવિ સંદેહ રે. વંછિત ૧૦ સિદ્ધિ કરě ભય અપહરઇ, પારદ સમ બિંદુ તે શ્યામ રે; મૂષક સમ જેહ થાપના, તે ટાલઈ અહિવિષ ઠામ રે. તે ટાલઇ ૧૧ એક આવર્ત્ત બલ દિઈ, બિહું આવર્ત્તઈ સુખાભંગ રે, ત્રિહું આવર્તાઈં માન ઇિં, ચિઢું આવર્તાઈં નહી રંગ રે. ચિઠું ૧૨ પંચ આવર્ત્તં ભય હરઈં, છહિં આવર્ત્તઈ દિઈ રોગ રે; સાત આવર્ત્ત સુખ કરઈં, લિ ટાલÛ સઘલા રોગ રે. વલિ ૧૩ વિષમાવર્ત્તઈં ફલ ભલું, સમ આવર્ત્તઈ લ હીન રે; ધર્મનાશ હોઇ છેદથી, ઈમ ભાખઈં તત્વ-પ્રવીન રે. ઇમ ૧૪ જેહ વસ્તુ થાપિ, દક્ષિણ આવર્ત્ત તેહ રે; તે અખૂટ સઘલું હોઈં, ઈમ જાણી જઈ ગુણ ગેહ રે. ૪૫૪ કહઈં વાચક જશ ગુણ ગેહ રે. ૧૫ પૂર્જર સાહિત્યસંગ્રહ યશોવાણી) Jain Education International_2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004569
Book TitleGurjar Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Mohanlal Dalichand Desai
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy