SearchBrowseAboutContactDonate
Page Preview
Page 525
Loading...
Download File
Download File
Page Text
________________ સતરભેદ પૂજા સાંભલી, સ્યુ કુમતિ ! જગ ધંધે રે, શુદ્ધ પરંપર સૂત્ર ન માતે, ઘાલિ અંધો અંધે રે. સત્તર. ૧ જિનપ્રાસાદ કરાવ્યાનું ફલ, મહાનિશીથ વખાણું રે, દાન શીલ તવ ભાવના સરીખું, તો તે નવી જાણ્યું રે ? સત્તર૦ ૨ જિનપ્રતિમા જિન-દાઢા પૂજા, નિતિ હિતકરણ ભાખી રે, સૂરિઆભ સુરને ઈહીં જોયો, રાચપણી સાખી રે. સત્તર૦ ૩ મોક્ષ તણું કારણ જિનપૂજા, બહુવિધ ભગતિ કીધી રે; સમકિતદષ્ટિ સુરનર વંદે, આગમવાત પ્રસિદ્ધી રે. સત્ત૪ ૫ફારોહણાદિક વિધિ સૂત્ર, દેખી પણ કાંઈ ભૂલે રે ? હિંસા દાખી સૂત્ર ઉથાપી, ફલ પામિ કૂલ મૂલે રે ? સત્તર૦ ૫ જિન-પૂજામાં દોષ ન દાખ્યો, આધાર્મિક ભાંતિ રે, જિનઆણા વિણકુમતિ! પડિ તું, કુગુરુ તણી મ્યું વાતે રે ? સત્ત...૬ નાગભુત જાદિ કહે તે, પૂજા હિંસા લહીએ રે, સુગડાંગમાં નવિ જિન હેતે, તે કિમ હિંસા કહીએ રે ? સત્તર૦ ૭ મિથ્યાષ્ટિ હરી હર પૂજે, જૈન જિનેસ્વર પૂજે રે; તું તો બેમાં એક ન પૂજે, કુમતિ પડિઓ પુજે રે. સત્તર૦ ૮ સાર સૂત્રનું સમઝી જિનની, પૂજા જે મન ધારે રે; જસવિજય કહે તે ગિરૂઆ, તેહ તર્યા ને તારે રે. સત્તર૦ ૯ જિનપ્રતિમા સ્થાપન સ્વાધ્યાયો. ૪૫૧ Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004569
Book TitleGurjar Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Mohanlal Dalichand Desai
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy