________________
આપ સમ સકલ જગ લેખવે, શીખવે લોકને તત્ત્વ રે, માર્ગ કહેતો મત હારજે, ધારજે તું દૃઢ સત્ત્વ રે. ચેતન! ૧૮ શ્રી નવિજય ગુરુ સીસની, સીખડી અમૃતવેલ રે, સાંભલી જેહ એ અનુસરે, તે લહે જસ રંગરેલ રે. ચેતન ! ૧૯
૪જજ
ગૂર્જર સાહિત્યસંગ્રહ થશવાણી)
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org