________________
અમૃતવેલીની નાની સાય
ચેતન ! જ્ઞાન અજુઆલજે, ટાલને મોહ સંતાપ રે, દુરિત નિજ સંચિત ગાલ, પાલજે આદર્યું આપ રે;
ચેતન ! જ્ઞાન અજુઆલજે. ૧ ખલ તણી સંગતિ પરિહરે, મત કરે કોઈમ્યું ક્રોધ રે; શુદ્ધ સિદ્ધાંત સંભારજે, ધારજે મતિ પ્રતિબોધ રે. ચેતન : ૨ હરખ મત આણજે તૂસવ્યો, દૂહવ્યો મત ધરે ખેદ રે; રાગ દ્વેષાદિ સંધિ (સંઘે) રહે, મનિ વહે ચારૂ નિર્વેદ રે. ચેતન! ૩ પ્રથમ ઉપકાર મત અવગણે, તૂ ગણે ગુરુ ગુણ શુદ્ધ રે; જિહાં તિહાં મત ફરે ફૂલતો, ખૂલતો મમ રહે મુદ્ધ રે. ચેતન ! ૪ સમકિત-રાગ ચિત્ત જજે, અંજજે નેત્ર વિવેક રે, ચિત્ત મમકર મત લાવજે, ભાવજે આતમ એક રે. ચેતન ! ૫ ગારવ-પંકમાં મમ લુલે, મત ભલે મચ્છર ભાવ રે, પ્રીતિ મ ત્યજે ગુણવંતની, સંતની પંક્તિમાં આદિ રે. ચેતન! ૬ બાહ્ય ક્રિયા કપટ તું મત કરે, પરિહરે આર્તધ્યાન રે, મીઠડો વદને મને મેલડો, ઈમ કિમ તું શુભાન રે ? ચેતન ! ૭ જર
ગુજર સાહિત્યસંગ્રહ થશવાણી)
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org