SearchBrowseAboutContactDonate
Page Preview
Page 515
Loading...
Download File
Download File
Page Text
________________ તેહની કષ્ટ-ક્રિયા અનુમોદ, ઉનમારગ થિર થાવે; તેહથી દુરગતિના દુઃખ લહીએ, એ પંચાસક કહાવે રે લોકો ! ૩૬ કુલ ગણ સંઘ તણી જે લજ્જા, તે આપ-છંદે ટાલી; પાપભીરૂ ગુર-આણા-કારી, જિન મારગ અજુઆલી છે. લોકો ! ૩૭ જ્ઞાનાધિકની દીક્ષા લેખે, કરે તસ વયણે પરખી; બીજાની ષોડશકે ભાખી, હોલી-નૃપને સરિખી . લોકો ! ૩૮ જ્ઞાનાધિકનો વિનય વિરાધે, શ્રી જિનવર દુહવાએ; વિનય-ભેદ સમજીને કિંકર, જ્ઞાનવંતનો થાએ રે. લોકો ! ૩૯ તે માટે જ્ઞાનાધિક-વયણે, રહી ક્રિયા કે કરસ્ય; આધ્યાતમ-પરિણતિ-પરિપાકે, તે ભવસાયર તરશ્ય રે લોકો ! ૪૦ વાચક સવિજયે ઈમ દાખી, શીખ સર્વનઈ સાચી, પણિ પરિણમશ્ય તેહ તણે મનિ, જેહની મતિ નવિ કાચી ર. લોકો ! ૪૧ ઇતિ શ્રી સંગ્નિ -૫ક્ષીય વદન-ચપેટ સ્વાધ્યાય સમાપ્ત. ઇતિ શ્રી હિતોપદેશ સ્વાધ્યાય ૧. આપછંદતા યલી. ૨. લે. ૩. નૃપરિધિ. ચડ્યા પડવાની સર્જાય ૪૪૧ Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004569
Book TitleGurjar Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Mohanlal Dalichand Desai
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy