SearchBrowseAboutContactDonate
Page Preview
Page 507
Loading...
Download File
Download File
Page Text
________________ સ્નાન સોભાગ અર્થે કરે, જ્વર ઔષધ આપે; પ્રશ્ન વિદ્યાદિ બલથી કહે, નિમિત્તાદિક થાપે. વીર૦ ૩ જાતિ કુલ પ્રમુખ આજીવિકા, કરે કેલવે માયા; સ્ત્રી પ્રમુખ અંગ લક્ષણ કહે, વહે મંત્રની છાયા. વીર૦ ૪ ઈમ અનાચાર મલ યોગથી, કરે કુત્સિત શીલ; ઘર ત્યજી અધિક માયા ભર્યો, કહ્યો તેણે `કુશીલ'. વીર પ ઢાલ ચોથી મુનિજન મારગ ચાલતાં એ દેશી] સંસત્તો જિહાં જિહાં મિલે, તિહાં તેહવો હોયે; નટ જિમ બહુરૂપી ફિરે, મુનિવેષ વિગોવે. આગમ-અર્થ વિચારીએ-એ આંકણી. ૧ બિહું ભેદે તે જાણીયે, શુભ અશુભ પ્રકાર; મૂલુઉત્તર ગુણ દોષને, યોગેં શુભસાર. આગમ ર પાસત્યાદિકયું મિલ્યો, તે થાયે અધર્મી. સંવેગી સાથે મલ્યો, પ્રાયે થાયે ધર્મી. આગમ ૩ ૫ પંચાસવ-રત ગારવી, સ્ત્રીજનશું રત્તો; જે મોહે માતો રહે, તે અશુભ સંસત્તો. આગમ ૪ ઈમ અનવસ્થિત દોષ તે, સંગતિથી પાવે; નિંબ-સંગથી અંબમાં, જિમ કટુતા આવે. આગમ પ ૧. પ્રવિદ્યા લબધી. ૨. કહે મંત્રવી છાયા. ૩. ઈ. ૪. અધમ્મી. ૫. ધમ્મી. પાંચ કુગુરુની સજ્ઝાય Jain Education International 2010_02 For Private & Personal Use Only ૪૩૩ www.jainelibrary.org
SR No.004569
Book TitleGurjar Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Mohanlal Dalichand Desai
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy