________________
જેહ મહાવ્રત-ભારે જૂતો, છાંડી તેહ પ્રમાદે ભૂતો; કર્મ-પાસમાં રહતો કહિયે, પાસસ્થો જિન-વચને લહિયે. ૬
દ્રાલ બીજી ગલિયા બલદ તણી પરે રે, જેહ ન વહે વ્રત–ભાર; તે ઉંસનો જાણીયે રે, સર્વ દેશ બિહું પ્રકાર રે.
ભવિજન ! સાંભલો–એ આંકણી. ૧
પાટ પાટલા વાવરે રે, શેષે કાલે રે જેહ; થાપિત પિંડ જમે સદા રે, સર્વ-ઉસન્નો તેહો રે. ભવિ૰ ૨ ઓછાં અધિકાં જે કરે રે, પડિકમણાદિક ઠાણ; સુગુરુ-વચન વિ જાલવે રે, દેશ-ઉસન્નો તે જાણો રે. ભવિ ૩
રાય–વેઠ સમ ભય થકી રે, કિરિયા વિણ ઉપયોગ; જેહ કરે તે નવિ લહે રે, પરભવ ચારિત્ર-યોગ રે. ભવિ ૪
જેહ કિરિયા શિથિલ કરે રે, દીક્ષિત શીસ અનેક; ભવસાગર અધિકો પડે રે, એ ઉસનો અવિવેક રે. ભવિ પ
ઢાલ ત્રીજી
વીરમાતા પ્રીતિકા૨ણી એ દેશી]
નાણ દેસણ ચરણ ભેદથી, કહ્યું ત્રિવિધ કુશીલ; નાણથી નાણ આચારનો, કરે ભંગ દુઃશીલ.
Jain Education International 2010_02
વીર-વાણી હૃદયે ધારિયે. ૧
દર્શનાચાર દર્શન થકી, વિરાધે સવિ પાપી; બોલિયે ચરણ કુશીલના, હવે લક્ષણ વ્યાપી. વીર૦ ૨
૪૩૨
ગૂર્જર સાહિત્યસંગ્રહ (યશોવાણી)
For Private & Personal Use Only
www.jainelibrary.org