SearchBrowseAboutContactDonate
Page Preview
Page 505
Loading...
Download File
Download File
Page Text
________________ પાંચ કુગુરુની સજ્ઝાય (અથવા પાસસ્થા-વિચાર ભાસ) ઢાલ પહેલી [ચોપાઈની દેશી) સેવો સદ્ગુરુ ગુણ નિરધારી, ઈહ ભિવ પર ભિવ જે ઉપગારી; વર્ષો કુગુરુ સમય અનુસારે, પાસસ્થાદિક પંચ પ્રકારે. ૧ નિજ શ્રાવકને જે બલ સારે, સુવિહિત-સંગતિ કરતાં વારે; કુલ-સ્થિતિ ભંગે ભય દેખાડે, મુગધલોકને ભામે પાડે. ૨ જ્ઞાનાદિક ગુણ આપ ન રાખે, સૂધો મારગ મુર્ખ વિ ભાખ; કરે સાધુ-નિંદા વિસ્તારે, પાસત્યો તે સર્વ પ્રકારે, ૩ દેશથકી સજ્યાતરપિંડ, નિત્યપિંડ ભુંજે નૃપ-પિંડ, અગ્રપિંડ નિઃકારણ સેવે, સાહમું આપ્યું ભોજન લેવે. ૪ દેશ નગર કુલ મમતા માંડે, થાપિત કુલમર્યાદા છાંડે; વિવાહ' ઉચ્છવ જોવે ફિરતો, ન રહે જનનો પરિચય કરતો. પ ૧. વિનોદ પાંચ કુગુરુની સજ્ઝાય Jain Education International 2010_02 For Private & Personal Use Only ૪૩૧ www.jainelibrary.org
SR No.004569
Book TitleGurjar Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Mohanlal Dalichand Desai
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy