SearchBrowseAboutContactDonate
Page Preview
Page 508
Loading...
Download File
Download File
Page Text
________________ હાલ પાંચમી કુમતિ ! એ છીંડી કિહા રાખી ! – એ દેશી] ચાલે સૂત્ર વિરૂદ્ધાચાર, ભાખે સૂત્ર-વિરૂદ્ધ યથાવૃંદ ઇચ્છાએ ચાલે, તે નહિ મનમાં શુદ્ધ રે, પ્રાણી ! વીર-વચન ચિત્ત ધારો. એ આંકણી. ૧ સૂત્ર-પરંપરસ્યું જે ન મિલે, તે ઉત્સુત્ર વિચારો; અંધ-પર પર ચાલ્યું આવ્યું, તે પણ તિમ નિરાધારો છે. પ્રાણી ! ર નિજમતિ કલ્પિત જનને ભાખે, ગારવ રસમાં માચે; યથાવૃંદ ગૃહિકાજ કરતો, નવ નવ રૂપે નાચે રે. પ્રાણી ! ૩ એક પ્રરૂપણ તેહની ચરણે, બીજી ગમને ખોટી; પડિલેહણ મુહપત્તિયે કરફ્યુ, કિસી ચરવલી મોટી રે ? પ્રાણી ! ૪ માત્રકવિધિ પાત્રથી હોયે, પડલાં કાજ ચલોટે; લેપે દોષ ઘણો ઇત્યાદિક, ચરણ મૃષા-મલિ લોટે રે. પ્રાણી ! ૫ ચોમાસે જો મેહ ન વરસે, તો હીંચે શ્યો દોષ; ? રાજવિરુદ્ધ-ગમન સિઉં વારીયું?, મુનિને શ્યો તનું પોષ રે? પ્રાણી! ૬ વર્ષાકાલે વસ્ત્ર વિહરતાં, ખપ કરતાં નહિ હાણી; નિત્ય-વાસમાં કાંઈ ન દૂષણ, સાતમું હુએ નાણી રે પ્રાણી! ૭ ઈમ ગતિ વિષય-પ્રરૂપણ ખોટી, એ સવિ છે વિસ્તારે, આગમ-અરથી જોઈ લેજો, ભાષ્ય સહિત વ્યવહાર રે. પ્રાણી! ૮ ૧. વહોરતાં, વિહિરતાં ૪૩૪.' કે ગૂર્જર સાહિત્યસંગ્રહ (યશોવાણી) Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004569
Book TitleGurjar Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Mohanlal Dalichand Desai
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy