SearchBrowseAboutContactDonate
Page Preview
Page 500
Loading...
Download File
Download File
Page Text
________________ સરની સજઝાય ઢાલ પહેલી (રૂષભનો વંશ રાયરૂ – એ દેશી સદ્ગુરુ એહવા સેવિયે, જે સંયમ ગુણ રાતા રે; નિજ સમ જગ જન જાણતા, વીરવચનને ધ્યાતા રે. સદ્ગુરુ એહવા સેવિયે – એ આંકણી. ૧ ચાર કષાયને પરિહરે, સાચું શુભમતિ ભાખે રે, સંજમવંત અકિંચના, સંનિધિ કાંઈ ન રાખે રે. સ0 ર આણિય ભોજન સૂજતું, સાતમીને દેઈ ભેજે રે, કલહ-કથા સવિ પરિહરે, ચુત સઝાય પ્રયુજે રે. સ૩ કંટક ગામ નગર તણા, સમ સુખ દુઃખ અહિઆસે રે, નિરભર હદય સદા કરે, બહુવિધ તપ સુવિલાસે રે. સ. ૪ મંહમંદની પરિ સવિ સહે, કાઉસગ્ગ પરિતાપો રે, ખમિય પરિસહ ઉદ્ધર, જાતિ મરણ ભય વ્યાપો રે. સ૫ કરે કમ વચન સુસંયતા, અધ્યાતમ ગુણ લીના રે, વિષય વિભૂતિ ન અભિલખે, સૂત્ર અરથ રસ પીના રે. સ૬ ૪૨૬ ગૂર્જર સાહિત્યસંગ્રહ યશોવાણી) Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004569
Book TitleGurjar Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Mohanlal Dalichand Desai
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy