SearchBrowseAboutContactDonate
Page Preview
Page 499
Loading...
Download File
Download File
Page Text
________________ હાલ મેં યુણિયો રે પ્રભુ! તું સુરપતિ હું યુણિઓ – એ દેશી) પાયો પાયો રે, ભલે મેં જિનશાસન પાયો. એ ટેક અલ્પ-બહુત દુવારે સંયમ, શ્રેણિ-વિચાર સુહાયો; થોવાસંખ ગુણા ઉતક્રમથી, થાનક પટુ એહ ન્યાયી રે. ભલે. ૧ ઉત્તર ઉત્તર થકી અનંત, અસંખ ગુણહ વઢાયો, તે કંડક સંમિત ગુણકારે, અધિક કંડક એક આયો રે. ભલે રે જીવ પદ પ્રતિબદ્ધ માર્ગણા, તે પ્રકાર ન કહાયો; દષ્ટિવાદ છે વિસ્તર તેહનો, હવડાં નહિ સંપ્રદાયો રે. ભલે. ૩ મંદબુદ્ધિને સૂક્ષ્મ વિચારે, ચિત્ત ન ચમકો થાય; ગીતારથ વચને રહેવું, સમકિત શુદ્ધ ઉપાયો રે. ભલે. ૪ વીતરાગ આણા સિંહાસન, પુણ્ય પ્રકૃતિનો પાયો; વાચક જશવિજયે એ અર્થહ, ધર્મધ્યાનમાં ધાયો રે. ભલે. ૫ પાયો પાયો રે ભલે મેં જિનશાસન પાયો. ૧. ઉત્કૃષ્ટથી. ૨. અનંત ગુણવૃદ્ધિ થકી અસંખ્યાત ગુણવૃદ્ધિના થાનક અસંખ્યાત ગુણા જાણવા. ઈમ ઊતરતાં ઊતરતાં જાવત અનંત ભાગ વૃદ્ધિ સુધી જાણવા. (આમ કવિના સમયની પ્રતના હાંસિયામાં જણાવેલ છે.) શ્રી સંયમશ્રેણી વિચાર સાય - ૪૨૫ Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004569
Book TitleGurjar Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Mohanlal Dalichand Desai
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy