________________
આદિ અસંખ્ય અંશ વૃદ્ધિથી, વૃદ્ધિ અનંત અંસ કેતાં રે; હેઠે થાનક ઈમ પૂછતાં કહીએ કંડક તેતા રે. આગમ ર ઉત્તર ઉત્તર બુદ્ધિના, રથી હેઠલાં ઠાણો રે;
ઈમ નિરંતર માર્ગણાએ, કડક માત્ર તે જાણો રે. આગમ૦ ૩ અંશ સંખ્યાતે જે વૃદ્ધિ છે, પહેલું થાનક તેહથી રે; ભાગ અનંત વૃદ્ધિ કેતલાં, હેઠે થાનક કહો મુહથી રે. આગમ ૪
કંડક વર્ગ તે ભાખીએ, ઉપરે કંડક એકો રે; એમ એકાન્તર માર્ગણા, આગલ પણ સુવિવેકો રે. આગમ૰પ
દ્વયંતરિતાદિક માર્ગણા, ઈમ નિજ બુદ્ધિ વિચારો રે; પર્યવસાનની માર્ગણા, ષટ્ સ્થાનક થયે ધારો રે. આગમ ૬
એહ સંયમશ્રેણી પડિવજે, કોઈ ઉપર કોઈ હઠી રે; હેઠલથી ચઢે જેહ તે, નિશ્ચલ શિવગૃહ પેઠો રે. આગમ ૭
ભરત ભૂપતિ જિમ કેવલી, ધુરથી સંયમ ફરસી રે; ઉપરિ મધ્યમિ જે ચડિયો, નિયમા હેઠ ઉતરસી રે. આગમ ૮
3
અંતર્મુહૂર્તની જાણવી, વૃદ્ધિ ને વલી હાણી રે;
એહ પ્રરૂપણા ગુરૂ કહી, વૃદ્ધિ દુવારની જાણી રે. આગમ૦ ૯
૧. અસંખ્યાતે
२. एकांतर मार्गणायां कंडकवर्ग: कंडकं च द्वयंतरमार्गणायां कंडकवर्ग-वर्ग: कंडकवर्ग: कंडकं च त्र्यंतरमार्गणार्या कंडक-वर्गवर्गवर्ग: कंडकवर्गवर्गः कंडकवर्ग: कंडकं च चतुरंतरवर्गणाया कंडकवर्गवर्गवर्गवर्गः कंडकवर्गवर्गवर्ग: कंडकवर्गवर्गः कंडकवर्ग: > હૈં. આ પાઠ નોંધ શ્રી સંશોવિજયે ખુદ સ્વહસ્તે લખેલી મારી પાસેની એક પ્રતમાં છે. - મોદ,દે. ૩. ચઢ્યો.
૪૨૪
Jain Education International 2010_02
ગૂર્જર સાહિત્યસંગ્રહ (યશોવાણી)
For Private & Personal Use Only
www.jainelibrary.org