SearchBrowseAboutContactDonate
Page Preview
Page 493
Loading...
Download File
Download File
Page Text
________________ એહવાને તુહે અંગ સુણાવો, ધરિયા ધર્મસનેહા રે; ધર્મગોઠ એવાશું છાજે, જે એક જીવ દઈ દેહા રે, અંગ૮ ધન્ય તેહ વર અંગ ઉપગે, જેહનું લાગું મન રે; વાચક જસ કહે તસ ગુણ ગાવા, કીજે કોડી જતન રે, અંગ, ૯ કલશ [ોડરમલ જીતિયો રે – એ દેશી) અંગ અગિયારે સાંભલ્યાં રે, પુણતા મનના કોડિ; ટોડરમલ્લ ઇતિયો રે. " ગઈ આપદા સંપદા મિલી એ, આવી હોવાહોડિ ટોડારમલ્લ ૧ દલિયે તે દુર્જન દેખતાં રે, વિઘનની કડાકોડિ; ટો સજ્જન માંહિ મલપતા રે, ચાલે મોડામોડિ. ટો૨ જિમ જિન વરસીદાનમાં રે, ન કરે ઓડાઓડિ; ટો તિમ સગુરૂ ઉપદેશમાં રે, વચન વિચાર શું ઠોડિ. ૦ ૩ કવિવર વર પોલીયો રે, પોલિ દિયે છે છોડિ ઢો. તખત વખત બલ પામસ્યું રે, હુઈ રહ્યાદોડાદોડ. ટી. ૪ માત બકાઈ મંગલ પિતા રે, રૂપચંદભાઈ ઉદાર; ટો માણકશાયે કાંઈક સાંભલ્યા રે, વિધિસ્ય અંગ ઈગ્યા. ટોપ યુગ યુગ મુનિ વિધુ વચ્છરે રે, શ્રી જસવિજય ઉવઝાયે; ઢાં સુરત ચોમાસું રહી રે, કીધો એ સુપસાય. ઢો. ૬ ૧. એહવાને અમ્યો અંગ સુણાવું ૨. ધરિએ ૩. બાગે. ૪. હવે. ૫. બગોઈ ૬. માણિક શ્રાવિકાઈ અગિયાર અંગની સજાય ૪૧૯ Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004569
Book TitleGurjar Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Mohanlal Dalichand Desai
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy