SearchBrowseAboutContactDonate
Page Preview
Page 492
Loading...
Download File
Download File
Page Text
________________ ગુરૂભક્તા ને પ્રવચનરાગી, સુવિહિતસંગ સદા સોભાગી; ભા. વાચક જસ કહે પાતિક દહયે, શ્રુત સાંભળતાં તે સુખ લહયે. ભા. ૫ અગીયારમા અંગ શ્રી વિપાક સૂત્રની સક્ઝાય તે તરીયા રે ભાઈ તે તરીઆ – એ દેશી] અંગ અગીયારમું સાંભલો, હવે વર વિપાક શ્રુત નામ રે, અશુભ વિપાક છેદશે એ વલી, દશ વિપાક શુભ ધામ રે. ૧ અંગ અગીયારમું સાંભલો. એ આંકણી. અશુભ કર્મ તે છાંડીયે, વલી આદરિયે શુભ કર્મ રે, સમજી લેજો રે ભવિયા !, સાંભલ્યા કેરો મર્મરે. અંગ ર મર્મ ન જાણે મૂલગો, કંઠશીષ કરાવે ફોક રે, તેહને હિત કિણિ પરે હુયે ? ફલ લીયે તે રોકારો કરે. અંગ ૩ મત કોઈ જાણો રે ઉલટું, અસ્તે પ્રવચનના છું રાગી રે, શાસનની ઉન્નતિ કરે, તે શ્રોતાને કહું સોભાગી રે. અંગ૪ ચેઈ કુલ ગણ સંઘનો આચારજ પ્રવચન કૃતનો રે, વૈયાવચ્ચ તેહનો નિત કરશું, “ જેહનો મન છે તપ સંયમનો રે. અંગ ૫ પણ વ્યવહાર શોભીયે, વ્યવહાર તે ભક્તિ સાચો રે, કૃપણપણે જે વંચીયે, તેહનો ભાવ તે જાણો કાચો રે, અંગ, ૬ જે ઉદાર આગમ ગુણ રસિયા, કદિય નહિ આલસીયા રે, સાધુવચન સુણવા ઉલ્લસિયા, તે શ્રોતા ચોકસિયા રે. અંગ૭ ૧. સંઘ ૨. શુભ ૩. લહીએ ૪. વેયાવચ્ચ તેણે નિત કર્યું. ૫ પણ વ્યવહાર તે સાચવે ૪૧૮ ગૂર્જર સાહિત્યસંગ્રહ થશીવાણી) Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004569
Book TitleGurjar Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Mohanlal Dalichand Desai
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy