________________
બુઝે રીઝ રે શ્રોતા જો સુણી, તો સીઝ સવિ કામ સો. વાધે રંગ તે શ્રુત-વક્તા તણો. બિહું ચિત્તે બહુ ધામ. નવમું ર અંધા આગેરે દરપણ દાખવો, બહિરા આગે રે ગાન; સા ધર્મરહસ્યકથા જડ આગલે, ત્રણે એક સમાન. વૈ૦ નવમું ૩ જે જે હોય તે સમજે તિરૂં, નિસ્પૃહ કહેચ્ચે રે સાચ, સાં. ધર્મગોઠ ધર્મીયું બાઝશે, બીજું મોરનું નાચ. વૈ૦ નવમું ૪ ધર્મ કરી જે અનુત્તર સુર હુઆ, તેહના ઈાં અવદાત; સો વાચક જસ કહે જે એહ સાંભળે, ધન તસ માત ને તાત. વૈ૦ નવમું૫
દશમા અંગ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્રની સઝાય
મોતીડાની દેશી પ્રશ્નવ્યાકરણ અંગ તે દશમું, સાંભળતાં કાંઈ ન હુએ વિસનું ભાવિયા પ્રવચનના રંગી, આવિયા સુવિહિતના સંગી. ૧ આશ્રવ પંચ ને સંવર પંચ, દશ અધ્યયને ઈહા સુપ્રપંચ. ભાવિયા ટેક. એહજ હિત જાણીને ધાર્યા, અતિશય હુંતા તેહ ઉતાર્યા ભાવ જેહ અપુષ્ટાલંબનસેવી, તેહને વિદ્યા સબલ ન દેવી. ભા૨ નાગકુમાર સુપર્ણકુમાર, વર દિયે પણ નવિ ત્યે અણગાર; ભા. એહવા ઈહાં અક્ષર સંયોગ, નંદીસૂત્રનો દિયો ઉપયોગ. ભા. ૩ સર્વ સૂત્ર મહામંત્રની વાણી, લબ્ધિ અઠાવીશ ગુણની ખાણી; ભા. પણ એ જગમાંહિ અધિકાગવાણી, પાઠસિદ્ધ અતિશય સપરાણી. ભા૦૪
૧. જે. ૨. બહું પ્રીતિ બહુધર્મ. ૩. સફલ અગિયાર અંગની સક્ઝાય
. ૪૧૭.
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org