SearchBrowseAboutContactDonate
Page Preview
Page 490
Loading...
Download File
Download File
Page Text
________________ આઠમા અંગ શ્રી અંતગડ દશાંગ સૂત્રની સઝય સિાહેલડીયાની દેશી આઠમું અંગ અંતગડ દશા; સાહેલડીયાં, સુણજો ધરિય વિવેક, ગુણ વેલડીયાં, બોલ્યા બોલ તે પાલિયે સા નવિ ત્યજિયે ગુણટેક. ગુ. ૧ એક અખંધ છે એહનો સા. મોટો છે અડવષ્ણુ, ગુરુ ચરિત્ર સુણી બહુ વીરનાં સાઠ રોમાંચિત હુએ અંગ. ગુર ધરમ તે સોવનઘટ સમી, . ભાંગે પિણ નવિ જાય; ગુરુ ઘાટ ઘડામણ જો ગયું, સાવસ્તુનું મૂલ લાય. ગુ. ૩ નિતનિત રાચિયે માચિયે, સા. યાચિયે એક જ મુક્તિ, ગુ. પુણ્યની પ્રકૃતિ નિકાચીયે, સા. ધર્મરંગ એહ યુક્તિ. ગુ. ૪ શ્રી નવિજય વિબુધ તણો, સાત વાચક જસ કહે શીસ, ગુ. મુજને જિનવાણી તણો, સા. નેહ હોજ નિશદીસ. ગુ. ૫ નવમા અંગ શ્રી અમુત્તરોવવાઈ સૂત્રની સક્ઝાય રિસિયાની દેશી નવમું અંગ હવે ભવિ ! સાંભલો, અણુત્તરાઈવવાઈ નામ સોભાગી! સુણતાં રેસકલ પ્રમાદને પરિહરો, જિમ હોયે સમ પરિણામ, વૈરાગી ! | નવમુંએ આંકણી. ૧ ૧. સાંભળો; સાંભલયો, ૨. ગુણ છેક ૩. હૂઓ ૪. સુણતા સકલ પ્રમાદ છે. ૪૧૬ ગૂર્જર સાહિત્યસંગ્રહ થશવાણી) Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004569
Book TitleGurjar Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Mohanlal Dalichand Desai
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy