SearchBrowseAboutContactDonate
Page Preview
Page 489
Loading...
Download File
Download File
Page Text
________________ સાહા કરે શ્રુત સુણતાં, તે સુખ પામે મનગમતાં; જે વિઘન કરે હુઈ આડો, તે તો માણસ નહિ પણ પાડો. હો લાલ. પ્યારી ૪ વાચક જસ કહે સુણો લોગ ! શ્રુત ટાલે વિઘન ને શોગ; કહિયે શ્રુતભક્તિ નવિ ત્યજીયે,' ગુરૂચરણકમલ નિત્ય ભજીયે. હો લાલ. પ્યારી પ સાતમા અંગ શ્રી ઉપાસક દશાંગની સજ્ઝાય [ચોપાઈની દેશી] સાતમું અંગ ઉપાસક દસા, તે સાંભલવા મન ઉલ્લુસ્યા; ટોલે મિલી મનોહર ભાવ, પામ્યો' ધર્મકથા-પ્રસ્તાવ. ૧ શ્રાવક ધર્મ પ્રભાવક જયા, આણંદાદિક જે ઢઢ થયા; તેહનાં એહમાં સરસ ચરિત્ર, સાંભલી કરિયે જન્મ પવિત્ર. ૨ શ્રાવક જિમ ઉપસર્ગ ખમેઈ, તેડી મુનિને વીર કહેઈ; ગૃહીને ખમવું ઈમ ચિત્ત વસ્યું, શ્રુત પાખે તુમ કહેવું કીયું ? ૩ જિમ જિમ રીઝે ચિત્ત શ્રુત સુણી, તિમ તિમ શ્રોતા હોય બહુગુણી; રોમાંચિત હુયે કાયા સદ્ય, જાયે નાઠા સકલ અવા. ૪ જિનવાણી જેહને મનિ રૂચિ, તે સત્યવાદી તેહિ જ શુચી; ધર્મગોઠી તેહશું કિજિયે, વાચક જસ કહે ગુણે રિઝિયે. પ ૧. સાહાજ્ય કરે; સામાયિક કરે ૨. ભવિ શ્રુત ભક્તિ સજીયે. ૩. પામો ૪. પ્રભાવે ૫. શ્રુતપાઠી અગિયાર અંગની સાય Jain Education International_2010_02 For Private & Personal Use Only ૨ ૪૧૫ www.jainelibrary.org
SR No.004569
Book TitleGurjar Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Mohanlal Dalichand Desai
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy