SearchBrowseAboutContactDonate
Page Preview
Page 494
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫ આગમનાં નામની સઝાય ચોપાઈ અંગ ઈગ્યાર ને બાર ઉપાંગ, છ છેદ દસ પેયના ચંગ, નંદી અનુયોગવાર, મૂલ ચ્યાર પણયાલ વિચાર ૧ આચારંગ પહિલો મન ધરો, શ્રી સુગડાંગ બીજું આદરો, સમરું ત્રીજું શ્રી ઠાણંગ, ચોથું સુંદર સમવાયંગ. ર પંચમ ભગવાઈ કહે જગદીસ, પ્રશ્ન ઉત્તમ જિહાં સહસ છત્રીસ, જ્ઞતાધર્મકથા અભિધાન, છઠું અંગ છે અર્થનિધાન. ૩ સાતમું અંગ ઉપાસક દશા, આઠમું સમરો અંતગડ દશા, અણુત્તરાવવાઈ શુભ નામ, નવમું અંગ સયલ સુખ ધામ. ૪ દશમું પ્રશ્નવ્યાકરણ હું નમું, વિપાકસૂત્ર તે ઈગ્યારમું, એહની જે સંપ્રતિ વાચના, તે પ્રણામ કીજે ઈકમના. ૫ ઉવાઉ રાયપણી સાર, જીવાભિગમ પન્નવણા ઉદાર, જબૂદીવ પન્નતી ચંગ, ચંદ-સુરપનતી અભંગ. ૬ નિરયાવલી ને પફીઆ, કપૂવડિંસગ ગુણ ગુંથીઆ, પુર્વહિંસગ વહ્નિ દશા, ધ્યાઉ બાર એ મન ઉલ્લાસા. ૭ ૪૨૦ ગુર્જર સાહિત્યસંગ્રહ યશોવાણી) Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004569
Book TitleGurjar Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Mohanlal Dalichand Desai
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy