________________
સુગુણ સનેહી સાજના !, તમે માનો ને બોલ અમારા રે, હિતકારી જે હિત કહે, તે તો જાણીજે મન પ્યારો ર. સુ રે બ્રહ્મચારી ભૂએ સૂએ, કરે એકાસણું ત્રિવિહારો રે; પડિકમણાં દોઈ વારનાં, કર સચ્ચિત્ત તણો પરિહારો . સુ ૩ દેવ વાંદે ત્રિણ ટંકના, વલિ કઠિણ વચન નવિ બોલે રે; પાપસ્થાનક શકતું ત્યજે, ધર્મશું હઈડું ખોલે રે. સુ૪ કીજે સૂત્ર આરાધના, કાઉસ્સગ્ગ લોગસ્સ પણવીસા રે, જપીએ ભગવઈ નામની, નોકારવાલી વલી વીસો રે સુ પ જે દિને એહ મંડાવિયે, ગુરૂભક્તિ તે દિવસે વિશેષ ર; કીજે વલી પૂરે થયે, ઉત્સવ જિમ બહુજન દેખે ૨. સુ. ૬ ભક્તિ સાધુ-સાહમાં તણી, વલી તિજગા સુવિવેકા , લખમી લાહો અતિ ઘણો, વલી ગૌતમ નામે અનેક ૨. સુ છે ત્રિણ નામ છે એહનાં, પહિલું તિહાં પંચમ અંગા રે, વિવાહપન્નત્તી બીજું ભલું, ત્રીજું ભગવઈ સૂત્ર સુરંગા ર. ર૦ ૮ એક સુયાબંધ એહની વલી, વલી ચાલીસ શતક સુકાયા રે, ઉદ્દેશા તિહાં અતિઘણા, ગમ-ભંગ અનંત કહાયા છે. સુ. ૯ ગૌતમ પૂછે પ્રભુ કહે, તે તો નામ સુર્યે સુખ હોઈ રે, સહસ છત્તીસે તે નામની, પૂજા કીજ વિધિ જોઈએ. સુ. ૧૦ મંડપગિરિ વિવારીયા, જયો ધન્ય સોની સંગ્રામ રે, જિણે સોનૈયે પૂજીયાં, શ્રી ગુરૂ ગૌતમ નામ ર. સુ. ૧૧
૧. કાલના ૨. આરાધવા ૩. સુણે: સુયા
અગિયાર અંગની સઝાય
૨ ૪૧૩
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org