________________
ચોથા અંગ શ્રીસમવાયાંગ સૂત્રની સઝાય
નીંદલડી વેરણ હૂઈ રહી – એ દેશી. ચોથું સમવાયાંગ તે સાંભલો, મૂકી આમલો રે, મનનો ધરિ ભાવ કે; એહના અર્થ અનોપમ અતિ ઘણા, જગ જાગે રે એહનો સુપ્રભાવ કે.૧
ઉત્તમ ધરમે થિર રહો. એ આંકણી. સંખ્યા શત એગુણત્તરા, રે બીજી પણ જાણ કે, સરવાલો ગણિપિટકનો, અહમાં છે રે જૂઓ જુગતિ પ્રમાણ કે ઉત્તમ ર ઈગ લખ પદ એહમાં કહ્યાં, વલી ઉપરિ ૨ ચુંઆલ હજાર કે અપ્રસ્તના સંઘાતે દોષ જે, કરે સદગુરૂ ર તેહનો પરિહાર કે ઉત્તમ૦ ૩ જિનવયણે ન વિરોધ છે, તસ શાસને રે મંદબુદ્ધિ જે હોઈ કે, સદ્ગુરુ વિરહે“ કલપતા, ગીતારથ હાં ગુણગ્રાહક કોઈ કે. ઉત્તમ. ૪ બલિહારી સદ્ગુરૂ તણી, જે દાખે રે કૃત અર્થ નિચોલ કે; કીજ કોડિ વધામણાં, લીજે ભામણાં રે નિત નિત રંગરોલ કે. ૫ સદ્ગુરૂમુખે જે સાંભલે, શ્રુતભક્ત રે ઉજમણાં સાર છે; શ્રી નવિજય વિબુધ તણો, કહે સેવન હો તસ હુયે ભવપાર કે.
ઉત્તમ ૬ પાંચમા અંગ શ્રી ભગવતી સૂત્રની સક્ઝાય
[અહો મતવાલે સાજના – એ દેશી) અંગ પાંચમું સાંભલા તુમે, ભગવાઈ નામે ચંગો રે; પૂજા કરી ને પ્રભાવના, આણી મનમાંહિ દઢ રંગો રે. ૧
૧. એગુત્તરા ૨. ગુણત્તરારે ૩. પ્રભુ ૪. વલી અલપતા હો ગીતારથ હોઈ કે (જોઈ કે) ૪૧૨
ગૂર્જર સાહિત્યસંગ્રહ થશવાણી)
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org