________________
ત્રીજા અંગ શ્રી ઠાણાંગ સૂત્રની સક્ઝાય
હિં વારી રે ગોડી ગામની – એ દેશી). ત્રીજું અંગ હવે સાંભલો, જિહાં એકાદિક દસ ઠાણ; મોહન ઉદ્દેસા છે અતિઘણા, અર્થ અનંત પ્રમાણ. મોહન૧ વારી રે હું જિનવચનની, જેહના ગુણનો નહિ પાર મોહન. જેહ ક્રૂર અને બહુ લંપટી તેહનો પણિ કરે ઉદ્ધાર. મોહન વારી રે ગીતારથ મુખ સાંભલ્ય, લહિએ નય ભાવ ઉલ્લાસ. મોહન. તરણી કિરણ ફરર્સે કરી, હુયે સરવર કમલ વિકાસ મોહન વા૩ જે એહની દિએ શુભદેશના, તિમ હૂઓ સદ્ભરપૂર. મોહન તસ અંગવિલેપન કીજીયે, ચંદન મૃગમદસું કપૂર. મોહન. ૪ જિમ ભમર કમલવને સુખ લહે, કોકિલ પામી સહકાર, મો તિમ શ્રોતા વક્તાને મિલે, પામે થુત અર્થનો પાર. મો. વા. ૫ ખાંડ ગલી સાકર ગલી, વલી અમૃત ગર્ભે કહિવાય, મોહન, માહરે તો મન ભુત આગલે, તે કોઈ ન આવે દાય. મો. વા. ૬ શ્રુત ગુણ મન લાવીએ, વલી ભાવિયે મન વૈરાગ, મો. ઠાણાંને પ્રેમ જગાવિયે, ઉપજાવિયે સુજસ સોભાગ. મો. વા. ૭
૧. નરભવ ૨, સૂત્ર ૩. ઈમ હલાવીએ
અગિયાર અંગની સાય
= ૪૧૧
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org