SearchBrowseAboutContactDonate
Page Preview
Page 483
Loading...
Download File
Download File
Page Text
________________ અગિયાર અંગની સાય પ્રથમ અંગ શ્રી આચારાંગ સૂત્રની સજ્ઝાય [કોઈ લો પરવત ધૂંધલો રે લો એ દેશી] આચારાંગ પહિલું કહ્યું રે લો, અંગ ઈચ્ચાર મઝાર રે; ચતુર નર ! અઢાર હજાર પદે જિહાં રે લો, દાખ્યો મુનિ-આચાર રે. ચ ૧ ભાવ ધરીને સાંભલો રે લો, જિમ ભાજે ભવભીતિ રે, ચતુર નર ! પૂજા ભક્તિ પ્રભાવના રે લો, સાચવીયે સવિ રીતિ રે. ચતુર નર ! ર ભાવ ધરીને સાંભલો રે લો. એ આંકણી. સુઅબંધ દોઈ સુહામણાં રે લો, અજ્જયણાં પણવીસ રે; ૨૦ શાશ્વતા અર્થ ઈહાં કહ્યા રે લો, જુગતે શ્રી જગદીશ રે. ચ૰ ભાવ ૩ મીઠડે વયણે ગુરૂ કહે રે લો, મીઠડું અંગ જ એહ રે; મીઠડી રીતે સાંભલ્યું રે લો, સુખ લહે મીઠડાં તેહ રે. ચ ભાવ૦ ૩ સુરતરૂ સુરમણિ સુરગવી રે લો, સુરઘટ પૂરે કામ રે; ૨૦ સાંભલવું સિદ્ધાંતનું રે લો, તેહથી અતિ અભિરામ રે.' ચ૰ ભા૦ ૪ ૧. અધિક અગિયાર અંગની સાય Jain Education International 2010_02 For Private & Personal Use Only . ૪૦૯ www.jainelibrary.org
SR No.004569
Book TitleGurjar Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Mohanlal Dalichand Desai
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy