________________
સહસ્ર વેધિ એકોપિમાં, કરિને મૂછ દેઈ; તે વિષ હુ તદ્ ભક્ષિઓ, એમ સહી શાતા ધરેઈ.' ૩ રાજા કહે છે વાલના વૈદ્ય કહે છે સાર; ઔષધ લવ દેઈ વિષ હરે, વ્યાપક જીવ હજાર. ૪ અતિચાર વિષ જે હુઓ, ઓસરે તેથી સાધ નિંદા અગદં સુજસ ગુણ, સંવર અવ્યાબાધ. ૫
ઢાળ ઓગણીસમી
(ટોડરમલ્લ જીત્યો રે – એ દેશી) હેતુગર્ભ પૂરો હુઓ રે, પહોતા મનના કોડ, વૈરાગબલ જીત્યું રે." દલિય તે દુર્જન દેખતાં રે, વિદનની કોડાકોડ, વૈરાગબલ જીત્યું રે. ગઈ આપદા સંપદા રે આવી, હોડા હોડિ; વૈ સજ્જન માંહે મલપતા રે, ચાલે મોડામોડિ. વૈ ર જિમ જિન વરસીદાનમાં રે, નર કરે ડાડિ, વે તિમ સદ્ગુરુ ઉપદેશમાં રે, વચન વિચારનું છોડી. વૈ૦ ૩ લીયો લીયો ઘેરમાં મોહરાય રે, હરાવ્યો મુંછ મરોડિ વે અશુભ પ્રકૃતિ સેના દલી રે, શુભની તો નહિ ખોડિ. ૧૦ ૪ કર્મ વિવર વર પોલિઓ રે, પોલિ દિએ છે છોડી, વૈ, તખત વખત હવે પામસું રે, હુઈ રહી દોડાદોડી. વૈ૦ ૫ સૂરત ચોમાસું રહી રે, વાચક રસ કરી જોડી, વૈ, યુગ યુગ મુનિ વિધુ વત્સરે રે, દેજો મંગલ કોડી. વૈ૦ ૬ ૧, ઇમે સહસતાંઈ ધોઈ ર. ચાલના ૩. જાવ ૪. ઓસરે તે સાધ; તેહની હુઈ સમાધિ ૫. જીત્યો છે. ૬. ન કરે ૭. જોડી ૮. મોહરા રે ૯, પોલા ૪૦૮
ગૂર્જર સાહિત્યસંગ્રહ યશોવાણી)
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org