SearchBrowseAboutContactDonate
Page Preview
Page 481
Loading...
Download File
Download File
Page Text
________________ -નૂલ્ય રાજાદિક ધરિયા, મલિન જાણી પરિહરિયા રે; રજક લેઈ ગ્રંથિ બાંધિ ફરીયા, રાસભ ઉપરિ તે કરિયાં રે. તે તરિયા૰ ર લેઈ જલે શિલકૂટ પાથરિયા, પગે માઁ ઉધરિયા રે;' ખાર દેઈ વર નીરે ઝરિયા, અગુરૂ-વાસ વિસ્તરિયા રે. તે તરિયા૰ ૩ ભૂપતિને ભૂપતિ પીતરિયા, તસ શિર પરિ સંચરિયા રે; ર એમ જે રાગાદિક ગણ વરીયા, ભ્રષ્ટ થઈ નીસરિયા રે. તે તરિયા ૪ મહિમા મૂકી હુઆ ઠીકરિયા, વિરુદ્ધ કર્મ આચરિયાં રે; પ્રાયશ્ચિત્તે હુવા પાખરીયા, તે પણ ગુરૂ ઉદ્ધરિયા રે. તે તરિયા પ તે ફરિ હુઆ મહિમાના દરિયા, શિષ્ટ જને આદરિયા રે; ઇ પાલી જ્ઞાન સહિત વર કિરિયા, ભવવન તે નવિ ફરિયા રે. તે તરિયા ૬ ભીત તણા હુઆ તે વિહરિયા, ઘર રાખણ પિયરિયા રે; અનુભવ ગુણના તે જાહરિયા, મુનિ મનના માહરિયા રે. તે તરિયા૰ ૭ પાલે તેહ અગ્રુપ જાગરિયા, બુદ્ધ સમા વાગરિયા રે; એમ શોધે બહુજન નિસ્તરિયા, સુજસે ગુણ ઉચ્ચરિયા રે. તે તરિયા ૮ દોહા વલી આગે દૃષ્ટાંત છે. શોધિ તણે અધિકાર; પરદર્ભે પરપુર આવર્ત, અધિપતિ કરે વિચાર. ૧ વૈદ્ય તેડચા જલ નાશવા, વિષ દિયે જબ· એક; ભૂંડું દેખી નૃપ કોપિયો, દાખે વૈદ્ય વિવેક. ૨ ૧. ઉવરિયા રે. ૨. ઠાકરીઆ ૩. વાહિરઆ ૪. પાહરીઆ રે. ૫. અચ્છુદ્ધ; અબુ ૬. ચારિઆરે. ૭. અગદ ૮. જવ મિત્ત એક ૯. થોડું શ્રી પ્રતિક્રમણ હેતુગર્ભિત સ્વાધ્યાય Jain Education International 2010_02 For Private & Personal Use Only * ૪૦૭ www.jainelibrary.org
SR No.004569
Book TitleGurjar Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Mohanlal Dalichand Desai
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy