________________
S
શ્લોક યતઃ दिवा बिभेषि काकेभ्यो रात्रौ तरसि नर्मदां । कुतीर्थानि च जानासि जलजंत्वक्षिरोधनं ॥
હાલ પૂર્વલી સા કહે શું કરૂં ઉપવરેજી, તુઝ સરિખા નવિ દક્ષ; તે કહે બીહું તુજ પતિ થકીજી, હુઈ તે પતિ મારી વિલક્ષ. સાચ૦ ૮ પોટલે ઘાલી અટવી ગઈજી, થંભે શિરચંતરી તેહ, વન ભમે માસ ઉપર લગેજી, ભૂખ ને તૃપા રે અછેહ. સાચ૦ ૯ ઘરિ ઘરિ ઈમ જ ભિક્ષા ભમેજી, પતિ મારીને દિયો ભિખ; ઈમ ઘણે કાલે જાતે થકેજી, ચિત્તમાં લહિએ સા દિM. સાચ૦ ૧૦ અન્યદા સંયમ તણી વંદતાંજી, શિસ્થળી પડીયો તે ભાર; વત ગી તે હલુઈ થઈજી, ગહએ સુજસ સુખકાર. સાચ૦ ૧૧
પ્રતિકમણનો આઠમો પર્યાય શુદ્ધિ – શોધન
ઢાળ અઢારમી
તે તરિયા રે ભાઈ તે તરિયા, જે વિષય ન સેવે વિરૂઆ રે – એ દેશી) તે તરિયા રે ભાઈ તે તરિયા, ક્રોધાદિકથી જે ઉતરીયા રે, સોહી પડિમણે આદરિયા, વસ્ત્ર દષ્ટાંત સાંભરીયા રે.
તે તરિયા, ૧ એ આંકણી
૧. ઉપચરેજી ૨. અટી ૩. મલેજી ૪. સંવતી
૪૦૬
ગૂર્જર સાહિત્યસંગ્રહ યશોવાણી
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org