________________
પ્રતિક્રમણનો સાતમો પર્યાય ગહ
હાલ સત્તરમી
રાજાજી હો રાણાજી, અથવા રાણાજી હો જાતીરો' કારણ માહરે કોઈ નહિ જી
- એ દેશી ગહ તે પરસાખિશ્યજી, તે પડિક્કમણ પરયાય; દૃષ્ટાંત તિહાં પતિ મારિકાજી, વર્ણવ્યો ચિત્ત સહાય.
સાચલો ભાવ મન ધારજજી. ૧ કિહાં એક અધ્યાપક વિપ્ર છેજી, છે રે તરૂણી તસ ભજ્જ કાક બલિ દેહિ પ્રિય !” ઈમ કહેજી, સા કહે બિહું હું અ૪. સાચલો. ર ભીરૂ તે જાણી રાખે ભલેજી, વારે વારે ઘણા છાત્ર; ઉપાધ્યાયના રે આદેશથીજી, માન્ય છે તેમ ગુણપાત્ર. સાલા. ૩ મહાઠગ તે ઠગને ઠગેજી, એક કહે મુગ્ધ ન એહ, જાઉ હું ચરિત્ર સવિ એન્જી , સહજથી કપટ અછત સાચલો. ૪ નર્મદાના પર કૂલમાંજી, ગોપશ્ય સા નિશિ આય; અન્યદા નર્મદા ઉતરેજી, કુંભે સા ચોરપણે જાય. સાચલો. ૫ ચોર એક ગ્રહ્યો રે જલજંતુએજી, રોઈ કહે સા દગ ઢાંકી; તીરથ મલ્હીને મા ઉતરોજી, જાઈ કુતીર્થ તે વાંકી' સાચલો. ૬ જોઈ ઈમ છાત્ર પાછો વલ્યોજી, બીજે દિને બલિ દેત; રાખતો છાત્ર ભલી પરે કહેજી, શ્લોક એક જાણણ હત. સાચ૦ ૭
૧. રાજી હો નાતરો. ૨. સાંભલો ૩. ખાય. શ્રી પ્રતિક્રમણ હેતુગર્ભિત સ્વાધ્યાય
-
૪૦૫
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org