________________
રંગે સુરંગે નીકલી, અંગે સાજો પરણે કન્યા રે, બીજી કથા કહે એક સ્ત્રી માગે હેમ-કટક દુગ ધન્યા રે. ભવિ. ૩૩ મૂલ રૂપક દેઈ કોઈ દિએ, તેણે ઘાલ્યાં સુતાને હાથે રે, પ્રૌઢ થઈ તે ન નીસરે, માગે મૂલ રૂપક સાથે રે. ભવિ. ૩૪ બીજા દીધાં વાંછે નહિ, શું કરવું ?' કહે ઈહાં દાસી રે; સા કહે અવર ન ચતુર છે, તું કહે ને કરે શું હાંસી રે ?’ ભવિ. ૩૫ બીજે દિને કહે તેહ જો, રૂપક દીયે કટક તો દીજે રે, ભૂપ આખ્યાને એહવે, નિજ ઘરે ૫ માસ આણીએ રે. ભવિ૩૬ શક્ય જૂવે છિદ્ર તેહનાં, ઓરડામાં રહી ચીઆરી રે પહેરી વસ્ત્રાદિક મૂલગાં, જીવને કહે સંભારી રે. ભવિ. ૩૭ રાજવંશ પત્ની ઘણી, રાજાને તું સીકારું રે, નૃપ માને જે પુણ્ય તે, બીજી મૂકી રૂપે વારૂ રે. ભવિ. ૩૮ ઈમ કરતી તે દેખી સદા, રાજાને શોક્ય જણાવે રે, કામણ એ તુઝને કરે, રાખો જીવને જો ચિત્ત ભાવે રે. ભવિ. ૩૯ આત્મનિંદા કરતી નૃપે, દેખી કીધી સી પટરાણી રે, દ્રવ્ય-નિંદા એ ભાવથી, કરે જે સંયત સુહ નાણી રે. ભવિ. ૪૦ દશ દેખાતે દોહિલો લહી, નરભવ ચારિત્ર જો લહિયું રે, તો બહુશ્રુત મદ મત કરો, બુધ કહવું સુજસ તે કહિયું રે. ભવિ. ૪૧
૪૦૪
ગૂર્જર સાહિત્યસંગ્રહ યશોવાણી)
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org