________________
પેટીમાં ઘાલી સમુદ્રમાં, વહી સા તટ કિહાં લાગી રે; કેણે ઉઘાડી દેખીયા, પૂછ્યું કેતે દિને ત્યાગી રે ?” ભવિ. રક ચોથો દિન છે. એક કહે, દાસી કહે છે કિમ જાણે રે ? બીજે દિન સા હસી કહે, તુર્યવરને પરમાણું રે ભવિ. ર૪ પૂછી કહે દો શોક્ય છે, એક નગર રત્નાવતી પહેલી રે, વિશ્વાસ બીજીનો નહિ કરે, ઘટે ઘાલે રતન તે વહેલી રે. ભવિ. ૨૫ લીપી મુંદી ઘટ મુખ રહે, બીજી રતન લેઈ ઘટ મુદે રે, રતન ગયા તેણીએ જાણીયા, દાસી કહે તે કિમ વિંદ ર ” ભવિ. ૨૬ બીજે દિન કહે ઘટ કાચનો, છતાં દીસે હરિયાં ન દીસે રે, પૂછી કહે બીજી કથા, ઈક નૃપ ને સેવક ચાર હીએ રે. ભવિ. ૨૭ સહયોધી, વૈદ્ય, રથકરૂ, ચોથો નિમિત્તવેદી છે સારી રે; પુત્રી એક છે મનહરૂ, કિહાં લઈ ગયો ખેચર પ્યારી રે. ભવિ. ૨૮ જે આણે તસ નુ૫ દિએ, ઈમ સુણી નિમિત્તિયો દિશિ દાખે રે, રથકાર તે રથ ખગ કરે, ચારે ચાલ્યા રથ આખે રે. ભવિ. ૨૯ સહસે ખેચર હણ્યો, તેણે મરતે, કન્યા મારી રે; વૈદ્ય જીવાડે ઔષધે, ચારેને દિએ નૃપ અવિચારી રે. ભવિ. ૩૦ કન્યા કહે એક ચારની, નવિ થાઉં, જે પેસે આગે રે, હું તેહની છું સ્ત્રી', હવે કહે પૈસશે તિહાં કુણ રાગે રે ?” ભવિ. ૩૧ દાસી કહે બીજો કુણ કહે ?' બીજે દિને કહે સા તે નિમિત્તી , જે નિમિત્તે જાણે મરે નહિ, ચય સાથે પેઠી સુચિત્ત રે ભવિ૩ર,
૧. નિઃસ્વા બીજી વિશ્વસે ૨. તેણે ૩. વંદે રે ૪ છતાં હરિયા કેમ ન દીસે રે ૫. હરી ૬. નિસૂણી શ્રી પ્રતિક્રમણ હેતુગર્ભિત સ્વાધ્યાય
૪૩
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org