________________
સા કહે એક પુત્રી તણા, સમકાલે ત્રણ વર આવ્યા રે, નિજ ઈચ્છાએ જૂઓ જૂઆ, માએ ભાઈએ બાપે વરાવ્યા રે. ભવિ. ૧૩ રાત્રે સા સાપે ડસી, તે સાથે બાલ્યો એક રે, અણસણ એક કરી રહ્યો, સુર આરાધે એક સુવિવેકરે. ભવિ. ૧૪ આપ સંજીવની મંત્ર, તે જીવાડ્યાં તે બિહુ તેણે રે, ગયે મિલિયા સામટા, કેહને દીજે કન્યા કેણે રે ? ભવિ. ૧૫ દાસી કહે જાણું નહિ, તું કહે જે જાણે સાચું રે સા કહે અબ નિદ્રા છું, કાલે કહેશ્ય જાણું જે જાચું રે ભવિ. ૧૬ રાજા પ્રચ્છન્ન તે સાંભળે, બીજે પણ દિન દિએ વારો રે, ગુણે કરી વેચાતો લીએ, ચીતારી કહે ઉત્તર સારો રે. ભવિ. ૧૭ સાથે જીવ્યો તે ભ્રાતા હુઓ, જેણે જીવાડી તે તાતો રે, અનશનીયાને દીજીયે, એ તો પ્રાણનું પણ વિખ્યાત રે. ભવિ. ૧૮ દાસી કહે બીજી કહો, સા કહે એક નૂપ તે સારો રે, ઘડે આભરણ અંતેઉર, ભોયરમાં રહ્યા સોનારો રે, ભવિ. ૧૯ તિહાંથી નકલવું નથી, પણિ દીપ તણું અજુઆલું રે, કુણ વેલા ! એને પૂછ્યું કહે, તે રાતિ, અંધારું છે કાલું રે ભવિ. ર૦ કિમ જાણે ” દાસી કહે, જે સૂર્ય ચંદ્ર ન દેખે રે, કાલે કહછ્યું આજે ઉઘડ્યું, મોજમાં કહિએ તે લેખ રે. ભાવિ. ર૧ બીજે દિન સા તિમ વદ, રાચંધ તે જાણે વેલારે" અવર કથા પૂછી કહે, નૃપ એક ને ચોર બે ભલા રે. ભવિ. ૨૨
૧. ભૂધરમાં. ૨. જાણચેટરે ૩. અવસર.
૪૦ર
1.
ગૂર્જર સાહિત્યસંગ્રહ યશોવાણી)
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org