________________
રાજા આવે વેગે હય, કષ્ટ નાઠી તે આવે રે;
ભાત આણી તેમ તે રહી, તાત દેહ ચિંતાયે જાવે . ભવિ ૩
આલેખે શિખિ-પિચ્છ સા, વાને કરી કુટ્ટિમ દેશે રે; ગત આગત કરતો તિહાં, નૃપ દેખે લલિત નિવેશે ૨. ભિવ ૪ તે ગ્રહવા કર વાહિયો, નખ ભાગા હસી સા બોલે રે; મૂર્ખ મંચ ત્રિક પાદથો, તેં હુઓ ચોથાને તોલે રે.' ભવ પ નૃપ કહે ‘કિમ' ? તવ સા કહે, `રાજ મારગે ઘોડો દોડાવ રે;' જીવી પુણ્યે હું તેહથી, એ પહેલો પાયો મિન આવે રે. બીજો પાયો નરપતિ, સમભાગ સભા જેણે આપી રે; વૃદ્ધ તરૂણ કોઈ નિવ ગણ્યો, ત્રીજો તાત તે
ભવિ ૬
જેણે મત થાપી રે. ભિવ ૭
દેહ ચિંતાયે તે ગયો, અન્ન ટાઢું થાયે તે ન જાણે રે, ચોથો તું શિખિ-પિચ્છ ક્યાં ? કિમ સંભવે ઈર્ણ ટાણે રે ? ભિવ ચિત્ત ચમક્યો રાજા ગયો, ઘરિ સા ગઈ બાપ જિમાડી રે; સ્મર ાર સમ` તાસ ગુણે હર્યું, નૃપચિત્ત તે મૂક્યું ભગાડી રે. વિ. ૯
વેધક વયણું મારકે, પારકે વશ કીધો રાજા રે,
વિણ માશુક ને આસકી, કહો કિમ કરી રહવે તાજા રે ? વિ ૧૦
હુઈ ત્રિયામા શત યામિની, તસ માત તે પ્રાત બોલાવી ૨, કહે `તુમ્હે પુત્રી દીજીએ' કિમ દારિદ્ર વાત એ થાવી રે ?’ વિ ૧૧
રાજાએ ઘર તસ ધન ભરિઉ, મનોહરણી તે વિધિસ્યું પરણી રે; દાસી કહે `નૃપ જિહાં લગે, નાવે કથા કહો એક વરણી રે. ભવિ૰ ૧૨
૧. ન ૨. સ્મર શરમ્યા. ૩. શયયામસી ૪. કરો.
શ્રી પ્રતિક્રમણ હેતુગર્ભિત સ્વાધ્યાય
Jain Education International_2010_02 For Private & Personal Use Only
૪૦૧
www.jainelibrary.org