SearchBrowseAboutContactDonate
Page Preview
Page 474
Loading...
Download File
Download File
Page Text
________________ પાપકર્મ તસ અન્યદા હુઓ રે, ઉદયાગત અતિઘોર રે; નીકલ્યો ગચ્છથી એકલો રે, જાણે વિષય ભોગવું જોર રે. ધારો રે ર કહે સુર' તરૂણ મંગલ તદા રે, ઉપયોગે સાંભલે તેહ રે; જિમ તે ભટ પાછા ફિર્યા રે, તેણે કિધો ચારિત્રસ્યું નેહ રે. ધારો રે૦ ૩ ગાથા तरियव्वा पत्तिया मरियव्वं वा समरे समत्थेणं । असरि सज्जण उल्लावा नहु सहियव्वा कुलप्पसूएणं ॥ સાધુ ચિંતવે રે સારાંશમાં' રે પ્રવ્રજ્યા હું ભગ્ન રે; લોક ઢીલાથી નિવૃત્તિઓ રે, હુઓ સુજસ ગુરૂ-પય-લગ્ન રે. પ્રતિક્રમણનો છઠો પર્યાય નિંદા હાલ સોલમી અહો મતવાલે સાહિબા – એ દેશી] નિંદા તે પડિક્કમણ છે, દુષ્ટાંત ચિત્રકર-પુત્રી રે; એક નગર એક નૃપતિછે, તે સભા કરાવે સચિત્રી રે. ભવિ' ! સુભાષિત રસ ગ્રહો. ૧ એ આંકણી. આપી ચિત્રકાર સર્વને, તેણે ચિત્રવા ભૂ સમ-ભાગે રે; ચિત્રવા તે એકને દીવે ભાત આણી પુત્રી રાગે રે. ભવિ ૨ ૧. સુત. ૨. રણસમા હૈ. ૩, ભાવે ૪. દિએ ૪૦૦ ધારો રે પ क ગૂર્જર સાહિત્યસંગ્રહ (યશોવાણી) Jain Education International2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004569
Book TitleGurjar Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Mohanlal Dalichand Desai
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy