________________
તે કહે આપણ નાસિએ રે,' સા કહે `સખી ! મુઝ નૃપ-પુત્તિ; સંકેત તિણસ્યું છે કિઓ રે, તેડી લાવીસી ઝત્તિ' માડી ! માંને ભર૦ ૨ તેણે ગીત પરભાત સુણ્યું રે, પાછી નિવર્તિ તામ;
`આણું કરંડિયો રત્નનો’ઈમ વચન ભાંખી સ્યામ. માડી ! માંને ભર૦ ૩ ફૂલ્યાં તો સ્યું કણિઆરડાં રે !, અહિમાસ વુઠે અંબ; તુજ ફૂલવું જુગતું નહિ. જો નીચ કરે વિડંબ. માડી ! માંને ભર૦ ૪ કોલિક સુતા કણિઆરડી રે, હું લતા છું સહકાર; અધિ માસ ઘોષણ ગીતએ, કાલ હરણ અશુભનું સાર.
માડી ! માંને ભર૰ પ
તસ તાત શરણે આવીયો, નૃપ ગોત્ર એક પવિત્ર; પરણાવી પટરાણી કરી, નિજ રાજ્ય આપે ચૈત્ર. માડી ! માંને ભર ૬
કન્યા થાનક મુનિ વિષય તે, ધૂરત સુભાષિત ગીત; નિવર્તે તે જસ ને સુખ લહે, બીજી ન એ છે રીત. માડી ! માંને ભર૰ ૭
ઢાલ પંદરમી
જવઈરિ (ઝવેરી) સાચો રે જગમાં જાણીયે રે – એ દેશી] બીજો પણ દૃષ્ટાંત છે રે, એક ગચ્છ એક છે સાધ રે; ગ્રહણ-ધારણક્ષમ તેહને રે, આચાર્ય ભણાવે અગાધ રે. ૧ ધારો રે ભાવ સોહામણો રે, તુો સારો રે આતમકાજ રે; વારો રે' તેહને પાપથી, સંભારો પામ્યું છે રાજ રે.
ધારો રે ભાવ સોહામણો રે. એ આંકણી.
૧. કે. ૨. તારો રે.
શ્રી પ્રતિક્રમણ હેતુગર્ભિત સ્વાધ્યાય
Jain Education International 2010_02
For Private & Personal Use Only
૩૯૯
www.jainelibrary.org