SearchBrowseAboutContactDonate
Page Preview
Page 472
Loading...
Download File
Download File
Page Text
________________ એક પુરે એક રાજે છે રાજા, તેણે જાણ્યું પરદલ આવ્યું રે, સુણો ભક્ષ્ય ભોજને મીઠા જલમાં, ગામ ગામ વિષ ભાવ્યું રે. સુણો રે પ્રતિ નૃપ પડહૈ ઈમ ઘોષાવે, “જે ભક્ષ્ય ભોજ્ય એ ખાયે રે, સુણો. પીયે મીઠા જલ હુઈ હોંશી, તે યમમંદિર જાયે રે. સુણો, ૩ દૂરથી આણી જે ભોજ્ય જે જમશે, ખારાં પાણી પીચ્ચે રે, સુણો તે જીવી હોયે સુખ લહેશ્ય, જય લચ્છિ એ અવશ્ય રે." સુણો. ૪ જેણે નપ-આણ કરી તે જીવ્યા, બીજા નિધન લહંત રે, સુણો. દ્રવ્ય વારણાં એ ઈહાં ભાવો, ભાવે ઉપનય સંત રે ! સુણો પ જિનવર નૃપતિ વિષય વિષમિશ્રિત, ભવિને ભોજ્ય નિવારે રે, સુણો - ભવ ભમે રાગી ને તરે રે વૈરાગી, વાચક જસ તે સંભારે રે સુણો ૬ પ્રતિક્રમણનો પાંચમો પર્યાય નિવૃત્તિ હાલ ચૌદમી માડી ! માંને પરદેશીડાને કાં પરાવ્યા રે અથવા ચંદ્રાવલાની દેશી પડિમણ નિવૃત્તિ પ્રમાદથી રે, રાય કન્યા દિäત; એક નગરે એક શાલાપતિ, ધૂર્ત સૂતા તસ રત, માડી ! માંને ભર યૌવનમાં કાંઈ ન દીધાં છે, માડી ! માંને મનમથ માચતે કાંઈ ન દીધાં છે; માડી ! માંને અવસર છયલ છબીલાને કાંઈ ન દીધાં છે, માડી ! માંને લાવણ્ય લહરે જાતે કાંઈ ન દીધાં છે. ભોલી માડલી! ૧ ૧. કની. ૩૯૮ ગૂર્જર સાહિત્યસંગ્રહ થશવાણી) Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004569
Book TitleGurjar Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Mohanlal Dalichand Desai
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy