________________
`ગતિ ત્વરિતે આવજો' નવ કહ્યું, `પય લાવજો' મેં કહ્યું એમ, હો મુણિંદ ! કુલપુત્રે વક્ર તિરસ્કર્યો, ધરો ભાવ એ ઉપનય પ્રેમ, હો મુણિંદ ! પડિ ૭ તીર્થંકર તે કુલપુત્ર છે, ચારિત્ર તે પય અભિરામ, હો મુણિંદ ! તે રાખે ચારિત્ર કન્યકા, પરણાવે તે નિર્મલ ધામ. હો મુણિંદ ! પડિ ૮
ગોકુલ તે માનુષ્ય જન્મ છે, મારગ તે તપ-જપ રૂપ, હો મુણિંદ ! તે ચિવિરને દૂર નજીક છે, જિનકલ્પીને તો અનૂપ, હો મુણિંદ ! પડિ ૯ નવી અગીતાર્થ રાખી શકે, ચારિત્ર પય ઉગ્રવિહાર, હો મુણિંદ ! નિવૃત્તિ દુર્લભ છે તેહને, બીજો પામે વહેલો પાર હો,
હો મુણિંદ ! પડિ ૧૦
દુગ્ધ કાય દષ્ટાંત એ, દૂધ કાવડ તસ્સ અત્મ હો મુણિંદ ! -પરિહરણા' પદ વર્ણવ્યું, ઈમ સુજસ સુહેતુ સમત્વ,
પ્રતિક્રમણનો ચોથો પર્યાય વારણા
ઢાલ તેરમી
[આસણારે યોગી - એ દેશી]
વારણા તે પડિક્કમણ પ્રગટ છે, મુનિને તે પ્રમાદથી જાણો રે, સુણો સંવરધારી ! ઈહાં વિષભુક્ત તલાવરો ભાખ્યો, દૃષ્ટાંત તે મન આણો રે. સુણો સંવરધારી ! ૧
શ્રી પ્રતિક્રમણ હેતુગર્ભિત સ્વાધ્યાય
હો મુણિંદ ! પડિ ૧૧
Jain Education International 2010_02
For Private & Personal Use Only
૩૯૭
www.jainelibrary.org