SearchBrowseAboutContactDonate
Page Preview
Page 470
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિક્રમણ ત્રીજો પર્યાય પડિહરણા દ્વાલ બારમી [બન્યો રે વિઘાજીરો કલ્પડો એ દેશી] હવે પડિહરણા પષ્ક્રિમણનો, પર્યાય સુણો ઈણી રીતિ, હો મુણિંદ ! પરિહરણા સર્વથી વર્જના, અજ્ઞાનાદિકની સુનીતિ, હો મુણિંદ ! ૧ પડિક્કમણ તે અવિશદ યોગથી. એ આંકણી એક ગામે એક કુલપુત્રની, ભગિની દોઈ ગ્રામે ઉદ્ઘ હો મુણિંદ ! પુત્રી એક તસ દોઈ બહિનના, હુઆ સુત ચુવ ભાવ પ્રરૂઢ, હો મુણિંદ ! પડિ ૨ પુત્રી અર્થે તે આવિયા, કહે સુવિવેકી કુલપુત્ર, હો મુણિંદ ! તુમ સુત દોઈ મુજ એક જ સુતા, મોકલી દિઉ જે હોય પવિત્ર, હો મુણિંદ ! પડિ ૩ તે ગઈ સુત દોઈ તે મોકલ્યા, ઘટ આપી કહ્યો આણો દૂધ', હો મુણિંદ ! કાવડ ભરી દૂધ નિવત્તિયા, તિહાં દોઈ મારગ અનુરૂદ્ધ, હો મુણિંદ ! પડિ ૪ એક નિટ' તે અતિહિ વિષમ અછે, દૂરે તે સમ છે મગ્ન હો મુણિંદ ! સમે આવ્યો એક વિષમ ત્યજી, બીજો નિકટથી વિષમતે મગ, હો મુણિંદ ! પડિ પ ઘટ ભાગ્યે તસ ઈક પગ ખલ્યો, બીજો પણ પડતો તેણ, હો મુણિંદ ! સમે આવ્યો તેણે પય રાખીયો, સુતા દીધી તેણ ગુણેણ, હો મુણિંદ ! પડિ ૬ ગૂર્જર સાહિત્યસંગ્રહ (યશોવાણી) ૧. વિકટ ૨, લગ્ન ૩૯૬ Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004569
Book TitleGurjar Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Mohanlal Dalichand Desai
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy