SearchBrowseAboutContactDonate
Page Preview
Page 456
Loading...
Download File
Download File
Page Text
________________ સલ સકલ દેવ ગુરૂ નતિ, ઇતિ બારે અધિકારે રે; દેવ વાંદી ગુરૂ વાંદીએ, વર ખમાસમણ તે ચ્યારે રે. શ્રુત૦ ૯ સિદ્ધિ લોકે પણ કાર્યની, નૃપ-સચિવાદિક ભક્ત રે; ગુરૂ-સચિવાદિક થાનકે, નૃપ જિન સુજસ સુયુક્ત રે. શ્રુત ૧૦ બાર અધિકાર હાલ બીજી રાગ મારૂણી, ગિરિમાં ગિરૂઓ મેરૂ ગિરિવરૂ રે - એ દેશી] પઢમ અહિઞાનેં વંદું ભાવ જિણોસરૂ રે, બીજે વ્ય-જિણંદ; ત્રીજે રે ત્રીજે રે, ઈંગ ચેઈઅ ઠવણા જિણા રે. ૧ ચોથે નામ જિણ, તિહુઅણ ઠવણ જિના નમું રે, પંચમે છઠે તેમ, વંદુ રે વંદુ રે, વિહરમાન જિન કેવલી રે. ૨ સત્તમ અધિકારે, સુય નાણ મંદિએ રે, અઠમ શુઈ સિદ્ધાણ; નવમેં રે નવમેં રે, શુઈ તિત્થાહિવ વીરની રે. ૩ દશમેં ઉજ્જયંત થઈ વલિય ઇગ્યારમેં રે, ચાર-આઠ-દસ-દોઈ; વંદો રે વંદો રે, અષ્ટાપદ જિન જિન કહ્યા રે. ૪ બારમેં સમ્યગ્દષ્ટિ, સુરની સમરણા રે, એ બારે અધિકાર; ભાવો રે ભાવો રે, દેવ વાંદતાં ભવિજનાં ! રે. પ વાંદું છું ઇચ્છકારી સમસ્ત શ્રાવકો રે,' ખમાસમણ ચઉ ઈ; શ્રાવક રે શ્રાવક રે, ભાવક' સુજસ ઈસ્યું ભણે રે. ૬ ૧. સમ સુશ્રાવકો રે. ૨. વાચક ૩૮૨ Jain Education International 2010_02 ગુર્જર સાહિત્યસંગ્રહ યશોવાણી) For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004569
Book TitleGurjar Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Mohanlal Dalichand Desai
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy