________________
૧૭. માયા-મૃષાવાદ પા૫રસ્થાનક સ્વાધ્યાય
સિખિ શૈતર મહિને ચાલ્યા: અથવા ચેત્રે ચતુર કિમ રહર્સે ? – એ દેશી સત્તરમું પાપનું ઠામ, પરિહરજો સગુણ ધામ; જિમ વાધે જગમાં મામ હો લાલ,
માયા-મોસ નવિ કીજીયે. એ આંકણી. એ તો વિષને વલીય વધાર્યું, એ તો શસ્ત્રને અવલું ધાર્યું, એ તો વાઘનું બાલ વકાર્યું હો લાલ, માયા, ર એ તો મારી ને મોસાવાઈ, થઈ મોટા કરે એ ઠગાઈ, તસ હેઠે ગઈ ચતુરાઈ હો લાલ. માયા ૩ બગલાં પરે પગલાં ભરતાં, થોડું બોલે જાણે મરતાં; જગ ધંધે ઘાલે ફિરતાં હો લાલ. માયા. ૪ જે કપટી બોલે જૂઠું, તસ લાગે પાપ અપૂછું; પંડિતમાં હોય મુખ ભૂંઠું હો લાલ. માયા પર દંભીનું જૂઠું મીઠું, તે નારી-ચરિત્રે દીઠું, પણ તે છે દુર્ગતિ-ચીઠું હો લાલ. માયા૬ જે જૂઠો દિએ ઉપદેશ, જનરંજને ધરે વેશ; તેહનો જૂઠો સકલ કલેશ હો લાલ. માયા. ૭ તેણે ત્રીજો મારગ ભાખ્યો, વેષ નિંદે દંભે રાખ્યો; શુદ્ધ-ભાષકે શમનસુખ ચાખ્યો હો લાલ, માયા૮
૧. પરિહરયો. ૨. ન.
૩૭૬
ગૂર્જર સાહિત્યસંગ્રહ થશવાણી)
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org