________________
સું જેહને નિંદાનો ઢાલ છે, તપ કિરિયા તસ ફોક હો; સું દેવ કિલ્બિષ તે ઉપજે, એહ ફલ રોકારક હો. હું ર સું ક્રોધ અજીરણ તપ તણું, જ્ઞાન તણું અહંકાર હો; સુંઠ પરનિંદા કિરિયા તણું, વમન અજીર્ણ આહાર હો. સુંઠ ૩ સુંનિંદકનો જેહ સ્વભાવ છે, તાસ કથન નવિ નિંદ હો; સું નામ ધરી જે નિંદા કરે, તેહ મહા મતિમંદ હો. હું ૪ સું રૂપ ન કોઈનું ધારીયે, દાખીયે નિજ નિજ રંગ હો; સું, તેહમાંહિ કોઈ નિંદા નહિ, બોલે બીજું અંગ હો. સું૫ સું એ કુશીલને ઈમ કહે, કોપ હુઓ' જેહ ભાખે હો; સું તેહ વચન નિંદકનો તણું, દશવૈકાલિક સાખે છે. સુંઠ ૬ સું દોષ નજરથી નિંદા હુએ, ગુણ-નજરે હુએ રાગ હો; સું જગ સવિ ચાલે માદલડ્યો, સર્વગુણી વીતરાગ હો. સુંઠ ૭ સું નિજ સુખ કનક કચોલડેનિંદક પરિમલ લેઈ હો; સુંઠ જેહ ઘણા પરગુણ ગ્રહે, સંત તે વિરલા કોઈ હો. હું ૮ , સું પરપરિવાદ વ્યસન તજો, મ કરો નિજ ઉત્કર્ષ હો; સું પાપકરમ ઈમ સવિ ટલે, પામે સુજસ તે હર્ષ હો. હું ૯
૧. નિદ્યાનો ૨. કુશીલણી ૩. પરમલ ૪. શુભ જસ
અઢાર-પાપસ્થાનક સ્વાધ્યાય
૩૭૫
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org