SearchBrowseAboutContactDonate
Page Preview
Page 447
Loading...
Download File
Download File
Page Text
________________ કોઈ નિવ દેખે હો કે વદન તે પિશુન તણું, નિરમલ કુલને હો કે દિયે તે કલંક ઘણું. ૪ જિમ સજ્જન ગુણ હો કે પિશુનને દૂષિય, તિમ તિણે સહજે હો કે ત્રિભુવન ભૂષિયે; ભસ્મૈ માંજ્યો હો કે દર્પણ હોય ભલો, સુજસ સવાઈ હો કે સજ્જન સુકુલ તિલો. ૫ ૧૫. રતિ-અરિત પાપસ્થાનક સ્વાધ્યાય પ્રિથમ ગોવાલા તણે ભર્વેજી એ દેશી] જિહાં રતિ કોઈક કારણેજી, અરતિ તિહાં પણ હોય; પાપસ્થાનક તે પનરમુંજી, તિણે એ એક જ જોય. ૧ સુગુણ નર ! સમજો ચિત્તમઝાર. એ આંક. ‘ચિત્ત અરતિ પાંખથ્થુંજી, ઊડે પંખીરે નિત્ત; પિંજર શુદ્ધ સમાધિમેંજી, રૂંધ્યો રહે તે મિત્ત સુગુણ ર ૧. નિજ ૨, સુકુત ૩. હોય ૪ જુઓ સ્વરચિત શ્રી વૈરાગ્ય કલ્પલતા પ્રથમ સ્તબકના નીચેના શ્લોક ૧૪૬-૧૪૭ તથા શ્રી અધ્યાત્મોપનિષદ્ " इतस्ततो नारतिवनियोगादुड्डीय गच्छेद्यदिचित्तसूतः । समाधिसिद्धीपधिमूर्च्छितः सन् कल्याणसिद्धेन तदा विलम्बः ॥ इतस्ततो भ्राम्यति चित्तपक्षी, वितत्य यो रत्यरतिस्वपक्षां । स्वच्छंदतावारणहेतुरम्य, समाधिसत्पंजरयंत्रणैव ॥" જો ચિત્તરૂપી પારો અરતિ રૂપી અગ્નિથી ઊડીને આમ તેમ ચાલ્યો ન જાય, અને સમાધિરૂપી સિદ્ધ થયેલી ઔષધિથી જો તેને મૂર્ચ્છના અપાણી હોય તો કલ્યાણ (પક્ષે સુવર્ણની) સિદ્ધિ થવામાં વિલંબ ન થાય; ૧૪૬, જે ચિત્ત રૂપી પક્ષી રિત અને અતિ રૂપી પોતાની પાંખો વિસ્તારીને આમ તેમ ભમ્યાં કરે છે, તેના સ્વચ્છંદપણાને વારવાને સમાધિરૂપી ઉત્તમ પાંજરાની યંત્રણા જ એક હેતુભૂત છે. ૧૪૭, ૫ મિત્ત અઢાર-પાપસ્થાનક સ્વાધ્યાય Jain Education International 2010_02 For Private & Personal Use Only ૩૦૩ www.jainelibrary.org
SR No.004569
Book TitleGurjar Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Mohanlal Dalichand Desai
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy