SearchBrowseAboutContactDonate
Page Preview
Page 445
Loading...
Download File
Download File
Page Text
________________ ચિત્ત ઉતાપ ધરે જે એમ, સંયમ કરે નિરર્થક તેમ, સાજન ! પ કલહ કરીને ખમાવે જેહ, લઘુ ગુરૂ આરાધક હોય તેહ; સાજન ! કલહ સમાવે તે ધન્ન ધન્ન, ઉપશમ સાર કહ્યું સામા. સાજન ! ૬ નારદ નારી નિર્દય ચિત્ત, કલહ ઉદીરે ત્રિણે નિત્ય; સાજન ! સજ્જન-સુજસ-સુશીલ' મહંત, વારે કલહ સ્વભાવે સંત. સાજન ! ૭ ૧૩. અભ્યાખ્યાન પાપસ્થાનક સ્વાધ્યાય [અરણિક મુનિવર ચાલ્યા ગોચરી – એ દેશી] પાપસ્થાનક તે તેરમું છાંડીયે, અભ્યાખ્યાન દુરંતોજી; અછતાં આલ જે પરનાં ઉચ્ચરે, દુઃખ પામે તે અનંતોજી. ૧ ધન ધન તે નર જે જિનમત ધરે.' એ આંકણી. અછતે દોષે રે અભ્યાખ્યાન જે, કરે ન પૂરે ઠાણોજી; * તે તે દોષે રે તેહને દુ:ખ હોવે, ઈમ ભાંખે જિન-ભાણોજી. ધન ર જે બહુમુખરી રે વળી ગુણમત્સરી, અભ્યાખ્યાની હોયજી; પાતક લાગે રે અણકીધાં સહી, તે કીધું સિવ ખોયજી. ધન ૩ ૧. તે શીલ. ૨. મહંત ૩. જિનમતે ૨મે ૪. દૂષિયે ૫. મત્સ૨ભર્યા અઢાર-પાપસ્થાનક સ્વાધ્યાય Jain Education International 2010_02 For Private & Personal Use Only ૩૭૧ www.jainelibrary.org
SR No.004569
Book TitleGurjar Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Mohanlal Dalichand Desai
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy