________________
૧૨. કલહ પાપસ્થાનક સ્વાધ્યાય
[ાગ બંગાલો, કિસકે બે ચેલે કિસકે બે પૂત, અથવા રાગ જો મલે
કલહ તે બારમું પાપનું સ્થાન, દુર્ગતિ વનનું મૂલ નિદાન; સાજન ! સાંભલો;
દંત-કલહ જે ઘર માંહે હોય,
લચ્છી-નિવાસ તિહાં વિ જોય. સાજન ! ૧
મહોટો રોગ કલહ કાચ કામલો. આંકણી
શું સુંદરી ! તું કરે સાર ?'
ન કરે નાપે કાંઈ ગમાર ?' સાજન ! ક્રોધ મુખી તું તુજને ધિક્કાર ! તુજથી અધિકો ગુણ કલિકાર'' ? સાજન ! ૨
સાહમું બોલે પાપિણી નિત્ય,
પાપી તુજ પિતા જુઓ ચિત્ત;' સાજન ! દંત-કલહ ઈમ જેહને થાય.
તે દંપતિને સુખ કુણ ઠાય ? સાજન ! ૩
કાંટે કાંટે થાયે વાડ, બોલે બોલે વાધે રાડ; સાજન !
જાણીને મૌન ધરે ગુણવંત,
તે
સુખ પામે અતુલ અનંત. સાજન ! ૪
નિત્યે કલહણ-કોહણસીલ, ભંડણસીલ વિવાદ ન સીલ;' સાજન !
૩૭૦
૧. આપે. ૨. કલિકાલ. ૩. વિવાદ સલીલ.
એ દેશી]
ગૂર્જર સાહિત્યસંગ્રહ (યશોવાણી)
Jain Education International2010_02 For Private & Personal Use Only
www.jainelibrary.org