________________
પાપસ્થાનક એ ઈગ્યારમું ફૂડું; દ્વેષરહિત ચિત્ત, હોએ સવિ રૂડું. લાલન ! હોય સાવ રૂડું. ૧ ચરણ કરણ ગુણ બની ચિત્રશાલી; દ્વેષ ઘૂમેં હોય, તે સવિકાલી. લાતે સવિ. ૨ દોષ બેતાલીસ શુદ્ધ આહારી; ધૂમ દોષ હોય, પ્રબલ વિકારો. લાપ્રબલ૦ ૩ ઉગ્ર વિહાર ને તપ-જપ-કિરિયા, કરતાં ઢષે તે, ભવ માંહે ફિરિયા, લા. ભવ. ૪ યોગનું અંગ અઢેષ છે પહિલું; સાધન સવિ લહે, તેથી વહેલું. લાતેથી ૫ નિરગુણ તે ગુણવંત ન જાણે; ગુણવંત તે ગુણ, દ્વેષમાં તાણે. લા. ઠેષ૦ ૬ આપ ગુણી ને વલી ગુણરાગી; જગમાંહે તેહની, કીરતિ જાગી. લા. કીરતિ૭ રાગ ધરીને જિહાં ગુણ લહિયે; નિરગુણ ઉપરે, સમચિત્ત રહિયે. લાસમ૦ ૮ ભવ-થિતિ ચિંતન સુજસ વિલાસે; ઉત્તમના ગુણ એમ પ્રકાશે. લા. એમ. ૯
૧. તોય.
અઢાર-પાપ-સ્થાનક સ્વાધ્યાય
૩૬૯
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org