SearchBrowseAboutContactDonate
Page Preview
Page 441
Loading...
Download File
Download File
Page Text
________________ જીરે મારે, મૂલે લઘુપણ લોભ, વાધે સરાવ પરિ સહી; જીરેજી; જીરે મારે, ઉત્તરાધ્યયને અનંત, ઇચ્છા આકાશ સમી કહી. જીરેજી. પ જીરે મારે, સ્વયંભૂરમણ સમુદ્ર, કોઈ જે અવગાહી શકે; જીજી; જીરે મારે, તે પણ લોભસમુદ્ર, પાર ન પામે બલ થકે. જીરેજી. ૬ જીરે મારે, કોઈક લોભને હેત, તપ-શ્રુત જે હારે જડા; જીરેજી; જીરે મારે, કાગઉડાવણ હેત, સુરમણિ નાંખે તે ખડા. જીરેજી. ૭ જીરે મારે, લોભ ત્યજે જે ધીર, તસ સવિ સંપતિ કિંકરી; જીરેજી; જીરે મારે, સુજશ સુપુણ્ય વિલાસ, ગાવે તસ સુરસુંદરી. જીજી. ૮ ૧૦. રાગ પાપસ્થાનક સ્વાધ્યાય સ્વામિ યુગમંધર સુણ સસસ્નેહો રે, અથવા સુણ મોરી સજની ! રજની ન જાએ રે ww પાપસ્થાનક દશમું કહ્યું રાગ રે, કુણહિ ન પામ્યો તેહનો તાગ ૨; રાગે વાહ્યા હિર હર બંભા રે, રાચે નાચે કરે ય અચંભા રે. ૧ એ દેશી.] રાગ કેસરી છે વડરાજા રે, વિષયાભિલાષ ત મંત્રી તાજા રે; જેહના છોરૂ ઈંદ્રિય પંચો રે,' તેહનો કીધો એ સકલ પ્રપંચો’ ૨. ર જેહ સદાગમ વશ હુઈ જાણ્યે રે, તે અપ્રમત્તતા શિખરે વાચે રે; ચરણધરમ નૃપ શૈલ વિવેકે રે, તેહશ્યું ન ચલે રાગી ટેકે ૨. ૩ ૧. કોઈ જો. ૨. પુણ્ય સુવિલાસ ૩. વિનયવિજય ઉ૰ કૃત વીશીમાંના યુગમંધર જિનસ્તવનની પહેલી પંક્તિ. ૪. જેહને ૫. પંચ ૬. પ્રપંચ ૭. ઠાસ્યરે ૮. રાગે અઢાર-પાપસ્થાનક સ્વાધ્યાય Jain Education International 2010_02 For Private & Personal Use Only. * ૩૬૭ www.jainelibrary.org
SR No.004569
Book TitleGurjar Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Mohanlal Dalichand Desai
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy