SearchBrowseAboutContactDonate
Page Preview
Page 438
Loading...
Download File
Download File
Page Text
________________ પૂર્વ-પુરુષ-સિંધુરથી લઘુતા ભાવવું, શુદ્ધ-ભાવન તે પાવન શિવ-સાધન નવું. ૩ માને ખોયું રાજ્ય લંકાનું રાવણે, નરનું માન હરે હરિ આવી ઐરાવર્ણ, સ્થૂલિભદ્ર ભૂત-મદથી પામ્યા વિકાર એ, માને જીવને આવે નરક અધિકાર એ. ૪ *વિનય શ્રુત-તપ-શીલ-ત્રિવર્ગ હણે સવે, માન તે જ્ઞાનનો ભંજક હોવે ભવોભવે; લૂપક છેક વિવેક નયનનો માને છે, એહ જે છાંડે તાસ ન દુઃખ રહે પછે. ૫ માને બાહુબલિ વરસ લગે કાઉસ્સગર્ભ રહ્યા, નિર્મદ ચક્રી સેવક દોય મુનિ સમ કહ્યા; સાવધાન ત્યજી માન જે ધ્યાન ધવલ ધરે, પરમાં સુજસ રમા તસ આલિંગન કરે. ૬ ૧. સરખાવો : “વિનાશ્રુતનાનાં, દિવા વ ઘાત: विवेकलांचनं लम्पन, मानोऽन्धकरणो नृणाम् ॥" - શ્રી યોગશાસ્ત્ર, ચતુર્થ પ્રકાશ ૨. રાયણનો. ૩. એહને ૪. અનશને. ૩૬૪ ગૂર્જર સાહિત્યસંગ્રહ થશવાણી) Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004569
Book TitleGurjar Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Mohanlal Dalichand Desai
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy