________________
ક્રોધી મુખે કટુ બોલણા, કંટકીઆ લુક સાખી રે; અદીઠ કલ્યાણકરા કહ્યા, દોષતરૂ શત શાખી રે. પાપ ૭ કુરગડુ ચઉતપ-કરા, ચરિત સુણી શમ આણી રે; ઉપશમ સાર છે. પ્રવચને, સુજસ વચન એ પ્રમાણો રે, પાપ, ૮
૭. માન પાપસ્થાનિક સ્વાધ્યાય
પીઉજી પીઉજી નામ જપું દિન રાતીયાં, અથવા નદી યમુના કે તીર ઉડે દોય પંખીયાં – એ દેશી) પાપસ્થાનક કહે સાતમું શ્રી જિનરાજ એ, માન માનવને હોય દુરિત-શિરતાજ એ;
આઠ શિખર ગિરિરાજ તણાં આડાં વલે, નાવે વિમલાલોક તિહાં કિમ તમ ટલે ? ૧ પ્રજ્ઞા-મદ તપ-મદ વલી ગોત્ર-મદે ભર્યા, આજીવિકા મદવંત ન મુક્તિ અંગીકર્યા; ક્ષયોપક્ષમ અનુસાર જો એહ ગુણ વહે,
શ્યો મદ કરવો એહમાં ? નિર્મદ સુખ લહે. ર Rઉચ્ચ ભાવ દેગ દોષે મદ-જવર આકરી,
હોય તેહનો પ્રતિકાર કહે મુનિવર ખરો; ૧. સરખાવો : આઠ શિખર ગિરિરાજકે, કામે વિમલલોક,
તો પ્રકાશ સુખ ક્યું લહે ? વિષમ માનવશ લોક. સમતા શતક ૨૮. ૨. સરખાવો ‘ દષ્ટિકોણસ્થ વોર્વરશાંત पूर्वपुरुषसिंहेभ्यो भृशं नीचत्वभावनम् ॥'
- સ્વકૃત જ્ઞાનસાર-અનાત્મશંસાષ્ટક ૩. દઢ દોષે
અઢાર-પાપસ્થાનક સ્વાધ્યાય
- ૩૬૩
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org