________________
અસંતુષ્ટ પરિગ્રહ ભર્યા, સુખીયા ન ઈંદ-નરિંદ, સલૂણે, સુખી એક અપરિગ્રહી, સાધુ સુજસ સમ-કંદ સલૂણે. પરિગ્રહ, ૮
૬. ક્રોધ પાપસ્થાનક સ્વાધ્યાય
| ઋિષભનો વંશ રયારૂ – એ દેશી) ક્રોધ તે બોધ-નિરોધ છે, ક્રોધ તે સંયમઘાતી રે, ક્રોધ તે નરકનું બારણું, ક્રોધ દુરિત-પક્ષપાતી રે. ૧ પાપસ્થાનક છઠ્ઠ પરિહરી, મન ધરી ઉત્તમ ખંતી રે; ક્રોધ ભુજંગની જાંગુલી, એહ કહી જયવંતી રે. પાપ ર પૂરવ કોડિ ચરણ ગુણે, ભાવ્યો છે આતમા જેણે રે; ક્રોધ વિવશ હતાં દોય ઘડી, હારે સવિફલ તેણે રે. પાપ૦ ૩
બાલે તે આશ્રમ આપણો, ભજનાં અન્યને દાહે રે; ક્રોધ કૃશાનુ સમાન છે, કાલે પ્રથમ પ્રવાહ રે પાપ. ૪ આક્રોશ તર્જના ઘાતના, ધર્મભ્રંશને ભાવે રે, અગ્રિમ અગિમ વિરહથી, લાભ તે શુદ્ધ સ્વભાવે રે પાપ. ૫ ન હોય, ને હોય તો ચિર નહિ, ચિર રહે તો ફલ-છેહો રે, સજ્જન ક્રોધ તે એહવો, જેહવો દુરજનનેહો રે. પાપ૦ ૬
૧. મન્તપવા સૌä, ર શ ર જિ: ! जन्तोः सन्तोषभाजौ यदभयस्येव जायते ॥"
- શ્રી યોગશાસ્ત્ર, દ્વિતીય પ્રકાશ ૨. ધમાન: પ્રથમે, રઢવ વિનાયમ્ | શોધ: શાનવત્વશ્ચક ઢતિ વા ન વા !'
- શ્રી યોગશાસ્ત્ર, ચતુર્થ પ્રકાશ ૩૬૨
ગૂર્જર સાહિત્યસંગ્રહ યશોવાણી)
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org