________________
ત્યજી ચોરપણું ચોરતાં, હુએ દેવતા હો રોહિણીયો જેમ કે, એહ વતથી સુખ જસ લહે,
વલી પ્રાણી હો વહે પુણ્યરૂં પ્રેમ કે. ચોરી૬
૪. અબ્રહ્મચર્ય પાપસ્થાનક સઝાય
તુઓ બહુ મિત્રી રે સાહિબા ! અથવા કોઈ સુધ લાવો દીનાનાથની – એ દેશી) પાપસ્થાનક ચોથું વર્જિએ, દુર્ગતી મૂલ અખંભ; જગ સવિ મૂક્યો છે એહમાં, છાંડે તેહ અચંભ. પાપ. ૧ રૂડું લાગે રે એ ધરે, પરિણામે અતિ અતિ ક્રૂર, ફલ કિંપાકની સારિખું, વરજે સજ્જન દૂર પાપ ર અધર-વિદ્ગમ સ્મિત-ફૂલડાં, કુચ-ફલ કઠિન વિશાલ; રામા દેખી ન રાચિયે, એ વિષવેલિડ રસાલા પાપ 3 પ્રબલ જ્વલિત અય-પૂતલી, આલિંગન ભલું તંત; નરક-દુવાર નિતંબની, જઘન-સેવન તે તુરંત. પાપ. ૪ દાવાનલ ગુણ વન તણો, કુલ-મશીકૂર્ચક એહ, રાજધાની મોહરાયની, પાતક કાનન મેહ. પાપ. ૫ પ્રભુતાએ હરિ સારિખો, રૂપે મયણ અવતાર,
સીતાએ રે રાવણ યથા, છાંડવો પરનરનારિ પાપ૦ ૧. ત્યજી ચોરપણું દેવતા, હોએ નિશ્ચલ હો રોહિણીઓ જેમ કે, ૨. જશ સુખ ૩. ચોથો ૪. છોડે. ૫ કિંપાક. ૬. વેલ. ૭. સરખાવો : શ્વર્યાનીનપિ. રૂપમાનધ્યનો પિ ઘ .. सीतया रावण इव, त्याज्यो नार्या नरः परः ॥
- શ્રી યોગશાસ્ત્ર દ્વિતીય પ્રકાશ. ૮. છાંડો તમે પરનાર છેડો તુમે નરનાર.
અઢાર-પાપસ્થાનિક સ્વાધ્યાય
૩૫૯
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org