SearchBrowseAboutContactDonate
Page Preview
Page 434
Loading...
Download File
Download File
Page Text
________________ દશ શિર રજમાંહે રોલિયાં,' રાવણ વિવશ અખંભ; રામે ન્યાયે રે આપણો, રોપ્યો જગિ જયશંભ. પાપ. ૭ પાપ બંધાએ રે અતિ ઘણાં, સુકૃત સકલ ક્ષય જાય, અબ્રહ્મચારીનું ચિંતવ્યું, કદિય સફલ નવિ થાય. પાપ૦ ૮ મંત્ર ફલ જગ જસ વધે, દેવ કરે રે સાનિધ, બ્રહ્મચર્ય ધરે જે નરા, તે પામે નવનિધ. પાપ ૯ શેઠ સુદર્શનને ટલી, શૂલિ સિંહાસન હોય; ગુણ ગાયે ગગને દેવતા, મહિમા શીલનો જોય. પાપ. ૧૦ મૂલ ચારિત્રનું એ ભલું, સમકિતવૃદ્ધિ નિદાન; શીલ સલિલ ધરેજિકે, તસ હુએ સુજસ વખાણ. પાપ. ૧૧ ૫. પરિગ્રહ પાપસ્થાનક સ્વાધ્યાય સુમતિ સધ્ધ દિલમાં ધરો – એ દેશી) પરિગ્રહ મમતા પરિહરો, પરિગ્રહ દોષનું મૂલ; સલૂણ; પરિગ્રહ જેહ ધરે ઘણો, તસ તપ-જપ પ્રતિકૂલ. સલૂણ. ૧ પરિગ્રહ મમતા પરિહરો. એ આંકણી “નવિ પલટે મૂલ રાશિથી, માર્ગી કદિય ન હોય; સલૂણ, પરિગ્રહ-ગ્રહ છે અભિનવી, સહુને દિએ દુખ સોય. સલૂણ, પરિગ્રહ ર ૧. રોલવ્યાં. ૨. સાનિધિ ૩ નવિનિધિ. ૪. ઘટે. ૫. સરખાવો : “ર પરવર્તિત તાણે.-ર્વનાં નું નતિ . પ્રથ: , વિશ્વના ત્ર: " - સ્વકૃત શાનસાર-પરિગ્રહાષ્ટક ગૂર્જર સાહિત્યસંગ્રહ વશીવાણી) ૩૬૦ Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004569
Book TitleGurjar Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Mohanlal Dalichand Desai
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy