________________
'રય વિવેક કન્યા ક્ષમા રે, પરણાવે જસ સાય; તેહ થકી દૂરે ટલે રે, હિંસા નામ બલાય રે. પ્રાણી ! ૬
૨. મૃષાવાદ પાપસ્થાનિક સ્વાધ્યાય
(લાછલદે માત મલ્હાર – એ દેશી)
બીજું પાપનું સ્થાન, મૃષાવાદ દુર્ગાન; આજ હો ઠંડો રે ભવિ મંડો ધર્મશું પ્રીતડીજી. ૧ વૈરાખેદ-અવિશ્વાસ, એહથી દોષ અભ્યાસ; આજ હો થાય રે, નવિ જાએ વ્યાધિ અપથ્યથીજી. ર રવિવું કાલિક સૂરિ, પરિજન વચન તે ભૂરિ, આજ હો સહવું રે, નવિ કહવું જૂઠ ભયાદિકેજી. ૩ આસન ધરત આકાશ, વસુ નૃપ હુ સુપ્રકાશ; આજ હો જૂડે રે, સુર રૂઠે ઘાલ્યો રસાતલેજી. ૪ જે સત્ય વ્રત ધરે ચિત્ત, હોય જગમાંહિ પવિત્ત; આજ હો તેહને રે, નવિ ભય સુર-વ્યંતર-યક્ષથીજી. પ જે નવિ ભાખે અલીક, બોલે ઠાવું ઠીક; આજ હો ટેકે રે, સુવિવેકે સુજસ તે સુખ વરે જી. ૬
૧. સરખાવો : કવિકૃત વૈરાગ્યકલ્પલતા, તૃતીય સ્તબક, શ્લોક ૪૧ ને તે પછીના. ૨. ખિમા રે ૩. સા. સાંય. ૪. છાંડો રે ભવિ માંડો
અઢાર-પાપસ્થાનક સ્વાધ્યાય
૩૫૭.
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org